- ઇન્ટરનેશનલ

ભારત બહાર ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ
ભારતના બંધારણના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ યોગાદન આપનાર ડૉ. બી.આર. આંબેડકરની ભારત બહાર સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો હાજર રહ્યા હતા અને લોકોએ ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. ડો.આંબેડકરની…
- નેશનલ

ગગનયાન મિશન માટે ISRO વધુ 3 ટેસ્ટ ફ્લાઇટ્સ લોંચ કરશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે જણાવ્યું હતું કે ગગનયાન માટે 21 ઓક્ટોબરના રોજ પ્રથમ ટીવી-ડી1 ટેસ્ટ ફ્લાઈટ પછી, સ્પેસ એજન્સી ગગનયાન પ્રોગ્રામના વધુ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ મિશન હાથ ધરશે. ગગનયાન મિશનમાં માનવ ક્રૂને અવકાશમાં મોકલવામાં આવશે…
- ટોપ ન્યૂઝ

2036 ઓલિમ્પિકની યજમાનીમાં ભારત કોઈ કચાશ નહીં છોડે: વડા પ્રધાન મોદી
ભારતમાં ઓલમ્પિક ગેમ્સનું આયોજન થાય એ માટે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે, આ અંગે હવે વડા પ્રધાન મોદીએ પુષ્ટિ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારત દેશમાં 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના પ્રયાસોમાં કોઈ કસર નહીં…
- નેશનલ

ઓપરેશન અજય: 197 ભારતીયોની ત્રીજી બેચ ઇઝરાયલથી દિલ્હી પહોંચી
ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે ઇઝરાયલથી 197 ભારતીય નાગરિકોની ત્રીજી બેચ શનિવારે મોડી રાત્રે એક વિશેષ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચી હતી. કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોરે દિલ્હીના એરપોર્ટ પર ઈઝરાયલથી વતન પરત ફરેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. ભારતીય નાગરિકો સાથેની આ…
- ટોપ ન્યૂઝ

ગરબાને યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સ્થાન મેળે તેવી શક્યતા
આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, ખેલૈયાઓ ગરબાના મેદાનમાં ઉતારવા થનગની રહ્યા છે. ત્યારે આ વર્ષે સૌ ગુજરાતીઓનો આનંદ બમણો થાય એવી શક્યતા છે. આ વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને કોવેટેડ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનટી(આઈસીએચ) માં ગરબાનો સમાવેશ કરવામાં આવે…
- નેશનલ

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ હિમાલયમાં આફતોનું જોખમ વધી રહ્યું છે: નિષ્ણાતો
પર્યાવરણ નિષ્ણાતો અને કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે હિમાલયના સંવેદનશીલ વિસ્તારમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ધારાધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, જેને કારણે હિમાલય પર્વતીય રાજ્યોમાં આફતોનું જોખમ વધી રહ્યું છે. સિક્કિમમાં લોનાક સરોવર પરનો ડેમ તુટવાને કારણે આવેલા પૂરને કારણે…
- IPL 2024

ભારત-પાક મેચ પહેલા મહાકાલ મંદીરમાં વિશેષ પૂજા, ભારતના વિજય માટે પ્રાર્થના
ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના પુજારીઓએ મંદિરના ગર્ભગૃહમાં મંત્રોચ્ચાર કરીને વિશેષ પૂજા કરી હતી અને ભારતીય ટીમની જીત માટે શુભેચ્છા પાઠવી હતી. પુજારીઓએ ભારત વર્લ્ડ કપ જીતે…
- નેશનલ

માઓવાદીઓને હથિયાર સપ્લાય કરવા બદલ 20 સૈનિકોને 10 વર્ષની જેલની સજા
માઓવાદીઓને હથિયારો સપ્લાય કરવા બદલ પીએસી, સીઆરપીએફના 20 જવાનોને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. એક દાયકા સુધી ચાલેલા ટ્રાયલ બાદ યુપીના રામપુરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે 24 દોષિતોને સજા સંભળાવી. રાજ્ય પ્રાદેશિક આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) અને…
- નેશનલ

પંજાબ પોલીસે લશ્કર-એ-તૈયબા ના બે આતંકવાદીઓને પકડી પાડ્યા, વિસ્ફોટકો સાથે હથિયારો જપ્ત
પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આજે સવારે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યા હતા.પંજાબ પોલીસે કહ્યું કે,…
હમાસના હુમલા અંગે અમેરિકાની ઈન્ટેલીજન્સ એજન્સીને પહેલાથી જાણ હતી, રિપોર્ટમાં ખુલાસો
ગયા અઠવાડિયે શનિવારે (7 ઓક્ટોબર 2023) હમાસે કરેલા રોકેટ હુમલામાં 700 થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા. અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે આ હુમલાને અંગે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ…








