- ઇન્ટરનેશનલ

દુનિયાના સૌથી મોટા ‘સેક્સ સ્કેન્ડલ’ નો ખુલાસો થશે! ટ્રમ્પે ‘એપસ્ટેઇન ફાઇલ્સ’ જાહેર કરવાની મંજુરી આપી
વોશિંગ્ટન ડીસી: છેલ્લા ઘણાં મહિનોથી ચાલી રહેલા બહરે રાજકીય દબાણના અંતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જેફરી એપસ્ટેઇન સાથે સંબંધિત તમામ ફાઇલો જાહેર કરવાની જાહેરાત (Jeffrey Epstein files to release) કરી છે, જેના માટે તેમણે એક બિલ પર હસ્તાક્ષર કર્યા…
- નેશનલ

“આધુનિક સમાજમાં આ પ્રથા કેવી રીતે માન્ય હોઈ શકે?” તલાક-એ-હસન અંગે સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આઠ વર્ષ પહેલા તલાક-એ-બિદ્દત એટલે કે “ટ્રિપલ તલાક”ને ગેરકાયદેસર ઠેરવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તલાક-એ-હસનની અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે, જે ટ્રિપલ તલાકનું જ એક સ્વરૂપ છે. આ પ્રથામાં મુસ્લિમ પુરુષ મહિનામાં એકવાર એમ સતત ત્રણ મહિના…
- સ્પોર્ટસ

ICC ODI રેન્કિંગમાં મોટી ઉથલપાથલ: રોહિત શર્માને પછાડીને આ ખેલાડી બન્યો નંબર-1 બેટર
મુંબઈ: આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI બેટિંગ રેન્કિંગમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર રોહિત શર્માને ઝટકો લાગ્યો છે. લાંબા સમય સુધી નંબર વનના સ્થાન પર રહ્યા બાદ તે બીજા સ્થાને સરકી…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસના કવરેજ અંગે સરકારે ન્યૂઝ ચેનલોને આપી કડક ચેતવણી! જાણો શું કહ્યું
નવી દિલ્હી: 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ અને ફરીદાબાદમાં પકડાયેલા ખતરનાક ટેરર મોડયુલ હાલ ભારતીય મીડિયામાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. ટેરર મોડયુલ સાથે જોડાયેલા આરોપીઓ અંગે ઘણા અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા છે,…
- નેશનલ

શશિ થરૂરે ફરી વડાપ્રધાન મોદીના ભરપુર વખાણ કર્યા! કોંગ્રેસે આપી આવી પ્રતિક્રિયા
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ કોંગ્રેસ શશિ થરૂર ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીની નીતિઓના વખાણ કરતા જોવા મળ્યા છે, જેને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં…
- આમચી મુંબઈ

પુણે જમીન કૌભાંડ મામલે અજિત પવારના દીકરા પાર્થ પવારને ક્લીન ચિટ! આ ત્રણ લોકો પર આરોપ
મુંબઈ: પુણેના મુંડવા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ખાનગી કંપની વેચવાના બહુ ચર્ચિત કેસનો તપાસ રીપોર્ટ જાહેર (Pune Land Scam Report) કરવામાં આવ્યો છે. જોઈન્ટ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજિસ્ટ્રાર(IGR) ની આગેવાની હેઠળની તાપસ સમિતિએ અજિત પવારના દીકરા પાર્થ પવારને કલીન ચિટ…
- ઇન્ટરનેશનલ

પત્રકાર ખાશોગી હત્યા કેસમાં ટ્રમ્પે સાઉદીના પ્રિન્સને ‘ક્લીન ચિટ’ આપી! US ઇન્ટેલિજન્સના રિપોર્ટને ફગાવ્યો!
વોશિંગ્ટન ડીસી: સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન યુએસના પ્રવાસે પહોંચ્યા છે, સાત વર્ષમાં સાઉદી અરેબિયાના શાસકની આ પહેલી યુએસ મુલાકાત છે. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું સ્વાગત કર્યું હતું. વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે 2018…
- શેર બજાર

આજે શેરબજારની ધીમી શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધ-ઘટ
મુંબઈ: આજે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય રહી છે, બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટીને 84,643 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 8 પોઈન્ટ વધીને 25,918 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં NSE નિફ્ટીમાં શ્રીરામ…
- સ્પોર્ટસ

શું ભારતીય બેટરર્સ સ્પિન રમવાની આવડત ભૂલી રહ્યા છે? 3 દિવસમાં હારેલી ચાર મેચનું વિશ્લેષણ
મુંબઈ: તાજેતરમાં કોલકતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ભારતને હાર મળી આ મેચ માત્ર ત્રણ દિવસમાં જ સમાપ્ત થઇ ગઈ, ભારતીય ટીમની હાર પાછળ ઘણાં કારણો જવાબદાર રહ્યા, સારા સ્પિન વાળી પીચ પણ ભારતની હાર માટે જવાબદાર રહી.…









