- નેશનલ

વડા પ્રધાન મોદીએ પાર્વતી કુંડથી કૈલાશ પર્વતના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે સવારે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ પિથોરાગઢ જિલ્લાના જોલિંગકાંગથી આદિ કૈલાશ પર્વતના દર્શન કર્યા, તેમણે પાર્વતી કુંડ પાસે આવેલા મંદિરમાં પૂજા અર્ચના કરી.પરંપરાગત પાઘડી અને રંગા(શરીરના ઉપરના ભાગમાં પહેરવામાં આવતા વસ્ત્રો)માં…
ઇઝરાયલમાં બાળકોના હત્યાકાંડ અંગે જો બાઈડેન જુઠ્ઠું બોલ્યા? વ્હાઈટ હાઉસે સ્પષ્ટ કરવી પડી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલ અને પેલેસ્ટાઈના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે એક એવું આપ્યું હતું જે અંગે બાદમાં વ્હાઈટ હાઉસે ખુલાસો આપવો પડ્યો હતો. બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમેરિકનો માટે શું થઈ રહ્યું છે…
- નેશનલ

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના: મૃતકોના પરિવારજનોને 14 લાખ રૂપિયા આપવામાં આવશે, દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ્દ
બિહારના બક્સરમાં ગઈ કાલે બુધવારે રાત્રે ટ્રેન અકસ્માત થયો હતો. બક્સરના રઘુનાથપુરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12506)ના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.દિલ્હીના…
- આપણું ગુજરાત

દીવ જતા પ્રવાસીઓ માટે ગુજરાત-દીવ બોર્ડર પર બનશે નવો લાયન સફારી પાર્ક
અમદાવાદ: દીવમાં દરિયાની મજા માણવા જતા પ્રવાસીઓ હવે સિંહ દર્શન પણ કરી શકશે. ગુજરાત વન વિભાગે ગુજરાત-દીવ બોર્ડર પર આંબરડી અને દેવળિયા સફારી પાર્ક જેવો જ લાયન સફારી પાર્ક સ્થાપવાની યોજના બનાવી છે. રાજ્યના વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- નેશનલ

બિહારમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 કોચ ખડી પડ્યા, 4ના મોત, 30ની ઈજાગ્રસ્ત
નવી દિલ્હીઃ નવી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામાખ્યા જઈ રહેલી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 11 ઓક્ટોબર, બુધવારે રાત્રે બિહારમાં અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. બક્સર જંક્શનથી ટ્રેન ઉપડ્યાના થોડા સમય બાદ રઘુનાથપુર…
- નેશનલ

ભારતે પેલેસ્ટાઇનને પણ સાથ આપવો જોઇએ: કોંગ્રેસ સાંસદ શશી થરુર
નવી દિલ્હી: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ દિવસ થઇ ગયા છે. ત્યારે વૈશ્વિક સ્તરે આ મુદ્દે અનેક નિવેદનો આવી રહ્યાં છે. એમાં ભારત પણ અપવાદ નથી. ભારજ અને કોંગ્રેસ આ યુદ્ધ અંગે અનેક વિધાનો કરી રહ્યાં છે.…
- સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા 30 વર્ષનો થયો, BCCIએ શુભેચ્છા પાઠવી, આવી રહી કારકિર્દી
આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જન્મદિવસ છે. આજે તે 30 વર્ષનો થઈ ગયો છે. હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ સુરતમાં થયો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. BCCIએ પણ તેના સત્તાવાર…
- નેશનલ

PFI સાથે જોડાયેલા સંગઠનો પર NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા
પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા અન્ય સંગઠનો વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA) કાર્યવાહી કરી રહી છે. NIA તેમના સંગઠનને લગતા સ્થળો પર દરોડા પાડી રહી છે. યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળો પર આ…
- સ્પોર્ટસ

શુભમન ગિલની આજે ચેન્નાઈથી અમદાવાદ જશે, પાકિસ્તાન સામે રમવા અંગે પ્રશ્નચિહ્ન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ આજે ચેન્નાઈથી અમદાવાદ જવા રવાના થશે. તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે અને તે પાકિસ્તાન સામેની મેચમાં રમે એવી શક્યતા…








