- ઇન્ટરનેશનલ

એપસ્ટીન ફાઈલ્સ: ટ્રમ્પના ફોટા સાથેની ફાઈલ્સ અચાનક ગાયબ! શું છુપાવવામાં આવી રહ્યું છે?
વોશિંગ્ટન ડીસી: ગત શુક્રવારે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ(DoJ)એ એપસ્ટીન સેક્સ નેટવર્ક સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરી હતી, જેમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહીત દુનિયાની સંખ્યાબંધ જાણીતી હસ્તીઓના એપસ્ટીન સાથે સંબંધો દર્શાવતા ફોટોગ્રાફ્સ અને ડોકયુમેન્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતાં. એવામાં DoJના…
- ઇન્ટરનેશનલ

સિડનીના ‘હીરો’ને ₹22 કરોડનો ચેક આપવામાં આવ્યો! એક હાથ ગુમાવવો પડી શકે છે…
સિડની: ગત રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બિચ પર બે શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 15 લોકો માર્યા ગયા. આ દરમિયાન 43 વર્ષીય અહેમદ અલ અહેમદના નામના નાગરિકે જીવ દાવ પર લગાવીને એક હુમલાખોરને પકડી પાડ્યો હતો, જેને કારણે કેટલાક…
- નેશનલ

વન્યજીવોની આયાત મામલે ભારત નંબર-1: છેલ્લા 4 વર્ષમાં રેકોર્ડબ્રેક વધારો, વંતારા કેન્દ્રસ્થાને…
નવી દિલ્હી: વન્ય જીવોના આંતરરાષ્ટ્રીય વેપાર પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સ્પિસીઝ ઓફ વાઈલ્ડ ફોઉના એન્ડ ફ્લોરા(CITES)એ ગત નવેમ્બર મહિનામાં પ્રાણીઓના ભારતમાં ટ્રાન્સફર અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતાં. એવામાં અહેવાલ છે કે વિદેશથી ભારતમાં વન્યજીવની…
- સ્પોર્ટસ

T20 World Cup 2026: કયારે ટીમ ઇન્ડિયાની જાહેરાત? ગિલ કે સેમસન! જાણો કોનું પત્તું કપાશે અને કોને મળશે તક
મુંબઈ: ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટિકિટનું વેચાણ શરુ થઇ ચુક્યું છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને રમતી જોવા માટે ભારતીય ક્રિકેટ ચાહકો આતુર છે. T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમમાં ક્યા…
- ઇન્ટરનેશનલ

યુએસમાં ભયાનક વિમાન દુર્ઘટના: દિગ્ગજ કાર રેસરનું પરિવાર સાથે મોત, જુઓ વિડીયો
ગઈ કાલે ગુરુવારે યુનાઇટેડ સ્ટેટ્સના નોર્થ કેરોલિના રાજ્યના સ્ટેટ્સવિલ રિજનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. નાનું પ્રાઈવેટ જેટ લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું હતું અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા થયા છે,…
- શેર બજાર

છેલ્લા દિવસે શેરબજારની ધમાકેદાર શરૂઆત: સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા
મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત નોંધાવી. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 274 પોઈન્ટના વધારા સાથે 84,756 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 95 પોઈન્ટના વધારા સાથે 25,911 પર ખુલ્યો. આજે શરૂઆતના કારોબારમાં…
- ઇન્ટરનેશનલ

એપસ્ટીન સેક્સ રેકેટ સાથે જોડાયેલા વધુ ફોટોગ્રાફ્સ જાહેર: બિલ ગેટ્સ સહિત આ હાઈ પ્રોફાઈલ શખ્સો દેખાયા
ન્યુ યોર્ક: યુનાઇટેડ સ્ટેટ્સમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવનાર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી ફાઈલ્સ આજે શુક્રવારે જાહેર કરવામાં આવશે, જેમાં યુએસ અને દુનિયાના સંખ્યાબંધ હાઈપ્રોફાઈલ વ્યક્તિઓના નામ સામે આવી શકે છે. એ પહેલા ગઈ કાલે ગુરુવારે કોંગ્રેસનલ ડેમોક્રેટ્સે જેફરી એપસ્ટેઇન…
- નેશનલ

તોડી પાડવામાં આવેલી મસ્જિદની જમીન પર બનશે મહાકાલ મંદિર માટે પાર્કિંગ! સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ સરકાર ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલ મંદિરના પરિસરનો વિકાસ કરી રહી રહી છે, જાન્યુઆરી 2024 માં મંદિરની બાજુમાં આવેલી એક મસ્જીદને તોડી પાડીને ખાલી થયેલી જામીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. આ જામીન અધિગ્રહણને કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું.…









