-  નેશનલ

India-Canda Row: પંજાબના ટ્રાવેલ એજન્ટો પરેશાન, કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ
ચંદીગઢઃ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ તણાવ કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાન કરી રહ્યો છે ત્યારે પંજાબના ટ્રાવેલ એજન્ટો પણ આ મામલે સ્પષ્ટતાના અભાવે પરેશાન છે. મીડિયા અહેવાલોને કારણે ચિંતિત વાલીઓ ટ્રાવેલ એજન્ટોની ઓફિસની મુલાકાત લઈ રહ્યા…
 -  સ્પોર્ટસ

WWC:અંતિમ પંઘાલે બ્રોન્ઝ મેડલ જીત્યોભારતને કુસ્તીમાં પહેલો ઓલિમ્પિક ક્વોટા મળ્યો
બેલગ્રેડ (સર્બિયા): વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં યુવા ભારતીય કુસ્તીબાજ પંઘાલે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આ જીત સાથે અંતિમ પંઘાલે 53 કિગ્રા વર્ગમાં પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી દીધું છે. સ્વીડનની એમ્મા જોના ડેનિસ માલમગ્રેન સામે…
 -  નેશનલ

Chandrayaan-3 update: ચંદ્રયાન-3 માટે આજે મહત્વનો દિવસ… ચંદ્ર પર થશે સવાર… ‘પ્રજ્ઞાન એક્ટિવ’ થશે?
નવી દિલ્હી: ચંદ્રયાન-3 માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. હવે 16 દિવસના સ્લીપમોડ બાદ ISRO શુક્રવારે એટલે કે આજે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એક્ટીવ કરવામાં આવશે. ચંદ્રપર સૂર્ય પ્રકાશ આવવાનો હોવાથી લેન્ડર અને રોવરની ઉપર આવેલ સોલર પેનલ…
 -  નેશનલ

India-Canada Row: ગુનેગારો અને આતંકવાદીઓને ડિબેટ માટે ન બોલાવવા ટીવી ચેનલોને સરકારની સલાહ
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે ઉભો થયેલો વિવાદ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. આ વિવાદ અંગે ટીવી ચેનલો પર વિવિધ ડીબેટ જોવા મળી રહી છે, ત્યારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલો…
 -  ટોપ ન્યૂઝ

હરિયાણાના પાણીપતમાં લૂંટારુઓનો આતંક, ત્રણ શ્રમિક મહિલાઓ બળાત્કાર ગુજારી લુંટ ચલાવી
હરિયાણાના પાણીપતના એક ગામમાં શ્રમિક મહિલાઓ પર અત્યાચારની બે આઘાતજનક ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણવ્યા મુજબ ચાર અજાણ્યા શખ્સોએ ત્રણ મહિલાઓ પર તેમના પરિવારના સભ્યોની સામે બળાત્કાર ગુજાર્યો હતો, અન્ય એક ઘટનામાં લૂંટારુઓએ મહિલાને માર મારી હત્યા કરી હતી.…
 -  ટોપ ન્યૂઝ

જમ્મુ અને કાશ્મીર: આતંકવાદી સાથે કથિત સંબંધોના આરોપસર પોલીસ અધિકારીની ધરપકડ
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટની આતંકવાદી ઓપરેટિવ સાથે કથિત સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરની સ્થાનિક કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા નાયબ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટનું…
 -  નેશનલ

શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કર્યું અનાવરણ કર્યું
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ઓમકારેશ્વરમાં આજે ગુરુવારે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી એકાત્મ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને અદ્વૈત લોકનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા તેમણે 21 કુંડના હવનમાં યજ્ઞ કર્યો હતો.મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, હું…
 સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે, કર્ણાટકને ફટકો
સુપ્રીમ કોર્ટે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કર્ણાટકને આદેશ આપ્યો હતો કે તામિલનાડુ માટે પાણી છોડવામાં આવે. આદેશ હેઠળ કર્ણાટકને 28 સપ્ટેમ્બર સુધીમાં તમિલનાડુને પાણી આપવાનું હતું. જોકે, દુષ્કાળ જેવી…
-  ઇન્ટરનેશનલ

કેનેડામાં ખાલિસ્તાની સુખદુલ સિંહની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી
પંજાબના મોગા જીલ્લાની દવિન્દર બંબિહા ગેંગના ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની કેનેડાના વિનીપેગમાં બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં…
 -  નેશનલ

ભારત જોડો યાત્રા ચાલુ છે: દિલ્હીના રેલ્વે સ્ટેશન પર કુલી બન્યા રાહુલ ગાંધી, સમાન ઊંચક્યો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જનસંપર્ક વધારવા આવારનવાર સામાન્ય લોકો વચ્ચે પહોંચી તેમની સાથે વાતચીત કરી તેમની સમસ્યા સંભાળે છે. એવામાં હવે રાહુલ ગાંધી આજે ગુરુવારે સવારે દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરી હતી.…
 
 







