- નેશનલ

‘શિક્ષિત મુસ્લિમ ન્યુ યોર્ક-લંડનનો મેયર બને, કટ્ટરતા શીખનાર…..!’ પૂર્વ IAS અધિકારીએ મૌલાના મદનીએ આપ્યો જવાબ
નવી દિલ્હી: જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ તાજેતરમાં આપેલું એક નિવેદન હાલ ચર્ચામાં છે. મૌલાના અરશદ મદનીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના નિયાઝ ખાને મદનીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે, તેમની…
- સ્પોર્ટસ

ગુવાહાટી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા 489 રનમાં ઓલ આઉટ, મુથુસામી-યાનસેને ભારતીય બોલર્સને હંફાવ્યા
ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 489 રન બનાવીને ઓલ આઉટ થઇ. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન સેનુરન મુથુસામી (109) એ…
- સ્પોર્ટસ

લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો! માત્ર આટલી મિનીટમાં જાપાનના ખેલાડીને ધૂળ ચટાડી…
સિડની: ભારતના 24 વર્ષીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને મોટી સિદ્ધિ મેળવી છે, લક્ષ્યએ ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500નો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં જાપાનના યુશી તનાકાને સીધા બે સેટમાં હરાવીને લક્ષ્યએ તેનો ત્રીજો સુપર 500 ખિતાબ જીત્યો છે. લક્ષ્યએ આજે…
- સ્પોર્ટસ

કેપ્ટન ઋષભ પંતની એક ભૂલ ભારતીય ટીમને ભારે પડી શકે છે! અમ્પાયરે બે વાર વોર્નિંગ આપી
ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, શુભમન ગિલની ગેરહાજરીમાં ઋષભ પંત ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આજે મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની…
- સ્પોર્ટસ

Ashes 2025-26: ટીમની જીત પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ₹17 કરોડથી વધુનો ફટકો, જાણો કેમ
મેલબોર્ન: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરિઝ 2025-26ની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, લો સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 8 વિકેટે જીત મેળવી. આ મેચ બે દિવસમાં પૂરી થઇ ગઈ હતી, જેને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું…
- નેશનલ

તેલંગાણામાં 37 માઓવાદીઓએ હથિયાર હેઠા મૂક્યા, ₹ 1.4 કરોડનું ઈનામ હતું
હૈદરાબાદ: વર્ષ 2026ના અંત સુધીમાં દેશમાંથી માઓવાદનો અંત કરવાના ઉદેશ્ય સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં મહિનાઓથી ઘણાં માઓવાદી આગેવાનો તેમના સાથીઓ સાથે આત્મસમર્પણ કરી ચુક્યા છે. એવામાં શનિવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માઓઇસ્ટ)ના 37 સક્રિય કાર્યકરોએ તેલંગાણાના…
- સ્પોર્ટસ

શુભમન-શ્રેયસની ગેરહાજરીમાં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં થયેલી ઈજામાંથી શુભમન ગિલ રીકવર થઇ શક્યો નથી, જેને કારણે તે હાલ ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી મેચમાં ભાગ નથી લઇ શક્યો. 30મી નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ODI મેચની સિરીઝ શરુ થવાની છે,…
- ઇન્ટરનેશનલ

ચીન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ; વિશ્વભરના ચીની નાગરિકોને ભારતના વિઝા મળશે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા પ્રયાસો થઇ રહ્યા છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર લાંબા સમય તણાવ બાદ બંને દેશોએ લશ્કર પાછુ ખેંચ્યું હતું, ત્યાર બાદ બંને દેશોએ રાજદ્વારી સંબંધો સુધારવા તરફ પગલા…









