- ઇન્ટરનેશનલ

યુએસ ફાઇટર જેટે સીરિયામાં હવાઈ હુમલો કર્યો, 9ના મોત
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ હવાઈ હુમલો કર્યો, જેમાં…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષના ચોરીના 50 ટકા કેસ ઉકેલવા અસમર્થ, 50 હજાર કેસ વણઉકેલ્યા
અમદાવાદ: ગુજરાત પોલીસ દર વર્ષે દિવાળી પહેલા જનતા માટે એડવાઈઝરી જાહેર કરે છે કે રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીઓથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી. છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસો અટકતા નથી. તાજેતરમાં જ બહાર પાડવામાં…
- ઇન્ટરનેશનલ

ક્રોએશિયાના વિદેશ પ્રધાનની શરમજનક હરકત! જર્મન મહિલા પ્રધાનને જાહેરમાં કિસ કરવાની કોશિશ કરી
જર્મનીના બર્લિનમાં યુરોપિયન યુનિયન(EU) કોન્ફરન્સમાં ગ્રુપ ફોટો સેશન દરમિયાન વિવાદ થયો હતો. ક્રોએશિયાના વિદેશ પ્રધાન ગોર્ડન ગ્રલિક રેડમેને જર્મનીના વિદેશ પ્રધાન એન્નાલેના બેરબોકને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ તેમની ઘણી ટીકા થઈ હતી, ત્યારબાદ તેણે પોતાના શરમજનક કૃત્ય…
- ટોપ ન્યૂઝ

કર્ણાટક: ડ્રાઈવરે જ કરી હતી મહિલા અધિકારીની હત્યા, બેંગલુરુ પોલીસે ધરપકડ કરી
કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તર વિભાગના 45 વર્ષીય મહિલા અધિકારી પ્રથિમા કેએસની બેંગલુરુ શહેરના સુબ્રમણ્યપોરા વિસ્તારમાં આવેલા તેના ઘરે શનિવારે રાત્રે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આજે સોમવારે અધિકારીની હત્યાના આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે…
- સ્પોર્ટસ

વર્લ્ડ કપ સેમી ફાઈનલની રેસ: કોનો દાવો મજબૂત! આ ટીમો ખેલ બગાડી શકે!
ICC વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી માત્ર બે ટીમો જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી શકી છે. પોઈન્ટ ટેબલમાં ભારત પહેલા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. ભારતે અત્યાર સુધીમાં રમેલી તમામ 8 મેચ જીત મેળવીને 16 પોઈન્ટ્સ…
- સ્પોર્ટસ

ક્રિકેટ વર્લ્ડ કપની વચ્ચે રાંચીમાં ‘હોકી ફીવર’, હજારો લોકો ભારતીય મહિલા ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા
રાંચી: ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, એમાં પણ ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે દરેક જગ્યાએ ક્રિકેટની જ ચર્ચાઓ ચાલી રહી છે. ગઈ કાલે લોકો ભારત અને સાઉથ આફ્રિકાનો મેચ જોઈ રહ્યા હતા ત્યારે ઝારખંડનું રાંચી…
- નેશનલ

‘તેઓ બહાદુર અધિકારી હતા’ કર્ણાટકમાં મહિલા અધિકારીની હત્યા
બેંગલુરુ: કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તર વિજ્ઞાન વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય પ્રતિમા કેએસની બેંગલુરુના સુબ્રમણ્યપોરામાં સ્થિત તેમના નિવાસ સ્થાને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના સહકર્મીઓ અધિકારીની હત્યાથી સ્તબ્ધ છે અને તેઓએ જણાવ્યું હતું…
- નેશનલ

રાજસ્થાનના દૌસામાં બસ રેલવે ક્રોસિંગની દીવાલ તોડી ખીણમાં પડી, ચારના મોત, 27 ઘાયલ
જયપુર: દૌસા જિલ્લામાં કલેક્ટર કચેરીથી થોડે દૂર એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર જઈ રહેલી એક સ્લીપર કોચ બસ બેકાબૂ થઈ ગઈ અને રેલવે ટ્રેક પર ચડી ગઈ અને ત્યાંથી લગભગ 40 ફૂટની ઊંચાઈથી ખીણમાં પડી હતી. આ ગમખ્વાર…
- નેશનલ

કેન્દ્ર સરકારે 22 ગેરકાયદે સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ પર પ્રતિબંધ મુક્યો
નવી દિલ્હી: મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કૌભાંડ મામલે તપાસ એન્જસીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કેન્દ્ર સરકારે રવિવારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત 22 ગેરકાયદેસર એપ અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ કર્યો હતો. સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ

મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2023:ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, ફાઈનલમાં જાપાનને હરાવ્યું
નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. ચીને કોરિયાને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શનિવારે ભારતીય…







