- નેશનલ

કેદારનાથમાં હિમવર્ષા: પારો માઈનસ આઠ ડિગ્રીએ પહોંચ્યો, યાત્રીઓને મુશ્કેલી
કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે કેદારનાથ ધામમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ગંગોત્રી ધામમાં પણ નદી નાળાના પાણી જામવા લાગ્યા છે. કેદારનાથ ધામમાં ઘણી જગ્યાએ ત્રણથી પાંચ ઈંચ બરફ જામ્યો છે, જેના કારણે…
- ટોપ ન્યૂઝ

…તો ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ મુંબઈમાં નહીં રમાય!
ICC વન ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી તમાન 8 મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે, અન્ય ટીમોનો બાકી બધી મેચ જીતે તો પણ ભારતીય ટીમ પહેલા ક્રમે જ રહેશે એ નક્કી છે. ભારતીય ટીમ સેમીફાઈનલ માટે તૈયારીઓ…
- ઇન્ટરનેશનલ

Appleના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકની સ્ટીવ વોઝનિયાકને સ્ટ્રોક બાદ હોસ્પિટલમાં દાખલ
વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપની એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોઝનિયાકની તબિયત અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે મેક્સિકો સિટીમાં તેમની તબિયત અચાનક બગડી હતી. અહેવાલ મુજબ, સ્ટ્રોક બાદ તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટીવ…
- ટોપ ન્યૂઝ

MP-MLA વિરૂદ્ધ ફોજદારી મામલાઓના ઝડપી નિકાલ અંગે સુપ્રીમ કોર્ટ કડક
નવી દિલ્હી: સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસો બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા બનાવવી…
- ઇન્ટરનેશનલ

યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે દિવાળીની ઉજવણી કરી
વોશિંગ્ટન ડીસી: દિવાળીના તહેવારની ઉજવણી ભારત ઉપરાંત દુનિયા ભરમાં થઇ રહી છે. ત્યારે ભારતીય મૂળના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેમના સત્તાવાર નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં 300 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે મહેમાનોને કહ્યું કે…
- ટોપ ન્યૂઝ

પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ફાયરિંગમાં એક BSF જવાન શહીદ
જમ્મુ: પાકિસ્તાને બુધવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સીમા પર ફરી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં સીમા નજીક પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો એક જવાન શહીદ થયો હતો. 24 દિવસમાં…
- નેશનલ

ઇન્ડોનેશિયામાં 7 મહિના સુધી અટકાયતમાં રહ્યા બાદ એમવી આશીના ક્રૂ મેમ્બર્સ પરત ફર્યા
નવી દિલ્હી: ઇન્ડોનેશિયાએ એમવી આશી કાર્ગો કેરીઅરના અટકાયત કરાયેલા ત્રણ ક્રૂ મેમ્બરને મુક્ત કર્યા હતા. ઈન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે ક્રૂ મેમ્બરના ભારત પરત ફરવા પર ખુશી વ્યક્ત કરી હતી. આ…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના શોપિયાં આતંકવાદીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જીલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. શોપિયાં જિલ્લાના કાટોહલાન વિસ્તારમાં રાત્રે એન્કાઉન્ટર શરુ હતું. સુરક્ષા દળોએ આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની અન્ય સામગ્રી જપ્ત કરી હતી. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીની…
- ઇન્ટરનેશનલ

યુએસ ફાઇટર જેટે સીરિયામાં હવાઈ હુમલો કર્યો, 9ના મોત
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ હવાઈ હુમલો કર્યો, જેમાં…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષના ચોરીના 50 ટકા કેસ ઉકેલવા અસમર્થ, 50 હજાર કેસ વણઉકેલ્યા
અમદાવાદ: ગુજરાત પોલીસ દર વર્ષે દિવાળી પહેલા જનતા માટે એડવાઈઝરી જાહેર કરે છે કે રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીઓથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી. છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસો અટકતા નથી. તાજેતરમાં જ બહાર પાડવામાં…








