- નેશનલ

‘માયાવતીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવો…’, BSP સાંસદે ઈન્ડિયા એલાયન્સ સામે શરત મૂકી
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે વિરોધ પક્ષોના ગઠબંધનમાં સામેલ થવા બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. અખિલેશ યાદવે ઈન્ડિયા એલાયન્સની છેલ્લી બેઠકમાં પણ કોંગ્રેસને આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. પરંતુ હવે માયાવતીના નજીકના ગણાતા…
- પંચાંગ

28 ડિસેમ્બર 2023નું પંચાંગ: રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 28 ડિસેમ્બર 2023: 28 ડિસેમ્બર એ પોષ કૃષ્ણ પક્ષ પ્રતિપદા અને ગુરુવારની ઉદયા તિથિ છે. ગુરુવારે સવારે 6.47 કલાકે પ્રતિપદા તિથિની પૂર્ણાહુતિ થશે. ઈન્દ્ર યોગ 28 ડિસેમ્બરે બપોરે 2:23 વાગ્યા સુધી ચાલશે. તેમજ ગુરુવારે પુનર્વસુ નક્ષત્ર બપોરે 1.05…
- ટોપ ન્યૂઝ

‘ભાજપે ₹40,000 કરોડનું કૌભાંડ કર્યું’, કર્ણાટક ભાજપના વિધાનસભ્યનો આરોપ
બેંગલુરુ: કર્ણાટકમાં ભાજપના વિધાનસભ્ય બસનાગૌડા પાટીલ યાતનાલે પાર્ટી સામે બળવાખોર વલણ અપનાવ્યું છે. વિજયપુર સીટ પરથી વિધાનસભ્ય યતનાલે ભાજપ હાઈકમાન્ડને ચેતવણી આપી કે જો તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ એવા લોકોના નામ જાહેર કરી દેશે જેમણે જનતા પૈસા…
- ટોપ ન્યૂઝ

IND vs SA 1st Test: 31 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ થશે! રોહિત એન્ડ ટીમ સામે છે મોટો પડકાર
સેન્ચ્યુરિયન: ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. યુવા ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ધરતી પર T20 અને ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શરૂ…
- નેશનલ

Covid JN.1ને કારણે કર્ણાટકમાં ત્રણ લોકોના મોત, કેરળમાં પણ કેસ વધ્યા
કોરોના વાઇરસના કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે કોરોના JN.1નું નવું વેરિઅન્ટ છે જેના વિશે નિષ્ણાતો પણ સમજી શકતા નથી. અને હાલમાં ભારતમાં આ નવા વેરિઅન્ટના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં 34 કેસ…
- નેશનલ

ક્રાઉડ ફંડિંગ દ્વારા કોંગ્રેસને અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા મળ્યા, આ રાજ્યમાંથી સૌથી વધુ
નવી દિલ્હી: વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભંડોળ એકઠું કરવા કોંગ્રેસે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કર્યું છે. લોકો પાર્ટીને દાન આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા અજય માકને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને પાર્ટીને મળેલા દાન અંગે માહિતી…
- નેશનલ

વહેલી સવારે લદ્દાખમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
લદ્દાખ: આજે મંગળવારે વહેલી સવારે લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે સવારે 4.33 વાગ્યે લેહ અને લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર 5 કિમીની ઊંડાઈએ હતું.…
- આમચી મુંબઈ

મુંબઇના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ
મુંબઇ: 30 વર્ષની એક ડોક્ટર મહિલાની ફરિયાદના આધારે બીકેસી પોલીસે સ્ટીલ ઉદ્યોગ જગતના જાણીતા ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.ફરિયાદી મહિલા જુહૂની રહેવાસી છે. ઓક્ટોબર 2021માં પીડિત મહિલા આઇપીએલની મેચ જોવા માટે દુબઇ ગઇ હતી. ત્યાં તેની ઓળખાણ આ…
- ટોપ ન્યૂઝ

કોવિડને કારણે એક દર્દીનું મોત, એક નવો ઝડપથી ફેલાતો વેરીઅન્ટ પણ મળ્યો, કેરળમાં એલર્ટ
નવી દિલ્હી: ફરી એકવાર કોરોના વાયરસ અને તેના ચેપને બાબતે એલર્ટની સ્થિતિ છે. કોરોના વાયરસનો નવો વેરીઅન્ટ ભારતમાં જોવા મળ્યો છે. કોવિડ-19નો સબવેરિઅન્ટ JN.1 નો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. આ દરમિયાન…
- ટોપ ન્યૂઝ

… અને મોટી રેલ દુર્ઘટના ટળી: હાવડાથી મુંબઇ જઇ રહેલી ટ્રેનના બે ડબ્બા થયા અલગ
હાવડા: બંગાલના ઉલુબેરિયા પાસે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઇ છે. હાવડાથી મુંબઇ જઇ રહેલ ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઇ ગયા હતાં. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાની કોઇ જાણકારી હજી સુધી મળી નથી.પ્રાપ્ત વિગતો અનુસાર બંગાલના ઉલુબેરિયા પાસે…









