- સ્પોર્ટસ

ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના નબળા પ્રદર્શન માટે ગૌતમ ગંભીર જવાબદાર! શાસ્ત્રી-ગાંગુલીએ ઉઠાવ્યા સવાલ
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટમાં હાર બાદ ગુવાહાટી ટેસ્ટમાં પણ ભારતીય ટીમ મુશ્કેલી સ્થિતિમાં છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ક્રિકેટ ટીમ 201 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઈ. જેને કારણે ભારતીય ટીમના હેડ કોચ…
- સ્પોર્ટસ

ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમનો ધબડકો! આટલા રનમાં ઓલ આઉટ; દક્ષિણ આફ્રિકાને જંગી લીડ
ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં જણાઈ રહી છે. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ટીમ…
- મનોરંજન

ધર્મેન્દ્રના નિધનને કારણે પંજાબના ફગવાડા ગામમાં શોક, જ્યાં વીત્યું હતું તેમનું બાળપણ
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચાર મળતાની સાથે ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી છે, આ સાથે પંજાબના કપૂરથલા જીલ્લાના ફગવાડા ગામમાં પણ શોકનો માહોલ છે. ધર્મેન્દ્રએ ફગવાડામાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું, બોલીવૂડમાં ખ્યાતી મેળવ્યા બાદ પણ ધર્મેન્દ્ર ફગવાડા સાથે…
- મનોરંજન

બૉલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ
મુંબઈ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમાવરે 89 વર્ષે અવસાન થયું છે, તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના પરિવાર તરફથી આ અંગે હજુ પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ મુજબ ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની…
- ઇન્ટરનેશનલ

કેનેડાની સિટિઝનશિપ માટેના નિયમોમાં કરશે મોટો ફેરફાર; ભારતીયમૂળના પરિવારોને થશે ફાયદો
ઓટાવા: યુએસમાં ઈમિગ્રેશન અને નાગરિકતા માટેના નિયમો કડક બનાવવામાં આવતા વિદેશમાં વસવાની ઈચ્છા ધરાવતા ભારતીયો કેનેડા તરફ નજર કરી રહ્યા છે. એવામાં અહેવાલ છે કે કેનેડા તેના નાગરિકતા નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેનાથી હજારો ભારતીય મૂળના પરિવારો…
- શેર બજાર

અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારની ઉછાળા સાથે શરૂઆત! રૂપિયો નીચલા સ્તરેથી સુધર્યો…
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારે સારી શરૂઆત નોંધાવી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 88 પોઈન્ટ વધીને 85,320 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 54 પોઈન્ટ વધીને 26,122 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં ટેક મહિન્દ્રા, હિન્ડાલ્કો…
- ઇન્ટરનેશનલ

તમારે કહેવું જોઈતું હતું કે G20 નું આયોજન આટલું મુશ્કેલ છે’, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ PM મોદીને આવું એક કહ્યું?
‘જોહાનીસ્બર્ગ: વર્ષ 2023 માં ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ દરમિયાન આફ્રિકન યુનિયન સભ્ય બન્યું હતું, ત્યાર બાદ પ્રથમવાર આફ્રિકા ખંડમાં G20 સમિટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું. આ G20 સમિટનું આયોજન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, એવું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ…
- ઇન્ટરનેશનલ

ભારત-કેનેડા સંબંધો ફરી ટ્રેક પર! વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણમાં સહયોગ વધારવા સહમતી…
જોહાનિસબર્ગ: છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડાના વણસેલા સંબંધો સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાનાં વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે બેઠક યોજાઈ હતી, આ દરમિયાન બંને દેશ…
- અમદાવાદ

ખાનગી એરલાઈન્સના બે કર્મચારી ડીઆરઆઈની રડાર પર, 16 કરોડની સોનાની દાણચોરીની આશંકા…
અમદાવાદઃ અમદાવાદ ખાતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની રડારમાં ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોના બે કર્મચારી આવ્યા છે. આ બન્ને અન્ય એક સાથે મળી સોનાની દાણચોરી કરતા હતા અને લગભગ રૂ. 16 કરોડના સોનાની દાણચોરી થઈ હોવાનું ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું હોવાનું…









