- ટોપ ન્યૂઝ

સપા નેતા આઝમ ખાન, તેમના પુત્ર અને પત્નીને કોર્ટે સંભળાવી 7 વર્ષની સજા, જાણો શું છે મામલો
સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશના નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન પાસે બે જન્મ પ્રમાણપત્રો હોવાના મામલામાં કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ અને પત્ની તન્ઝીન ફાતમાને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.આંજે બુધવારે…
- નેશનલ

ગાઝામાં હોસ્પિટલ પર હુમલા અંગે વડા પ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આ મામલે જે પણ દોષિત હશે તેને બક્ષવામાં ન આવે. મંગળવારે 17 ઓક્ટોબરના રોજ ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં…
- આપણું ગુજરાત

રણોત્સવ દરમિયાન હેલિકોપ્ટર જોયરાઈડની મજા માણી શકાશે
કચ્છમાં આયોજિત રણોત્સવની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે હેલિકોપ્ટર જોયરાઈડની માજા માણી શકશે. મળતી માહિતી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GUJSAIL) સર્વિસ પ્રોવાઇડર સાથે વાતચીત કરી રહી છે અને આ સર્વિસ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે…
- ઇન્ટરનેશનલ

‘X’ લાઈક, રિપ્લાય અને રીપોસ્ટ માટે પણ સબસ્ક્રિપ્શન ચાર્જ વસુલશે
ઈલોન મસ્કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(અગાઉ ટ્વિટર)ની કમાન સાંભળ્યા બાદ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ, પ્લેટફોર્મનું નામ ટ્વિટરથી બદલીને X કરવામાં આવ્યું હતું અને હવે એક નવું સબસ્ક્રિપ્શન મોડલ બહાર…
- આપણું ગુજરાત

અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં એપ્લિકેશન્સમાં 50% વધારો
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતીઓમાં અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં જવાનું ચલણ પહેલા કરતા પણ વધ્યું છે. અમદાવાદની ગુલબાઈ ટેકરા પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં આ વર્ષે અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં…
- નેશનલ

મૃત જાહેર કરાયેલા પૂર્વ નેવી કર્મચારીની 19 વર્ષ બાદ હત્યા કેસમાં ધરપકડ
દિલ્હી પોલીસે 19 વર્ષ જુના મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો. 19 વર્ષ જુના કેસમાં ભાગેડુ આરોપી ધરપકડ કરવામાં આવી છે, ચોંકાવનારી બાબતએ છે કે આરોપી પૂર્વ નેવી કર્મચારી છે જેને અગાઉ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ઘણા સમયથી…
- ટોપ ન્યૂઝ

કેન્દ્રીય કર્મચારીઓની થઇ ગઇ દિવાળી પહેલા દિવાળીસરકારે 1 મહિનાના પગાર જેટલું આપ્યું બોનસ
નવી દિલ્હી: દિવાળી આવે એટલે નોકરી કરતા લોકોને આશા જાગે કે તેમને બોનસ મળશે અને તેમની દિવાળી સુધરી જશે. મોદી સરકારે દિવાળી પર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારના કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ…
- આમચી મુંબઈ

ડ્રગ માફિયા લલિત પાટીલ આખરે ઝડપાયો: એક ફોન કોલને કારણે આખી ગેમ બદલાઇ
મુંબઇ: ડ્રગ્સને કારણે છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં રહેનાર લલિત પાટીલને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોલીસે ચેન્નઇમાંથી લલિતને પકડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. પુણેની સસૂન હોસ્પિટલ પાસેથી પસાર થઇ ઉત્તર પ્રદેશના રસ્તે નેપાળ ગયો છે એમ કહેવાઇ રહ્યું…
- નેશનલ

નિયમ ઉલ્લંઘન કરનારી આ બે મોટી અને મહત્વની બેન્કોને RBIએ ફટકાર્યો દંડ, જોઈ લો તમારૂ એકાઉન્ટ તો નથી ને?
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની 2 મોટી અને નામચીન બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર RBI દ્વારા ICICI બેન્કને રૂપિયા 12.19 કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.…
- ટોપ ન્યૂઝ

જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન સેનાનું ફાયરિંગ, બીએફએફના બે જાવાનો ઘાયલ
આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં વિક્રમ પોસ્ટ પર મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2021માં ભારત અને પાકિસ્તાનની…









