- ઇન્ટરનેશનલ

‘ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે….’ નેતન્યાહૂએ કર્યો ચોંકાવનારો દાવો…
તેલ અવિવ: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાયું છે, બંને પક્ષે રોકેટ અને ડ્રોન વડે હુમલા કરવામાં આવી (Iran-Israel War) રહ્યા છે. એવામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કરતા કહ્યું કે…
- નેશનલ

સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…
નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા (Sonia Gandhi admitted in Hospital) છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનિયા ગાંધીની તબિયત ખરાબ થઈ રહી હતી, તેમની અગાઉ શિમલામાં સારવાર કરવામાં આવી હતી. તેમની…
- ઇન્ટરનેશનલ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના દીકરાના લગ્ન મુલતવી!
તેલ અવિવ: ઇઝરાયલે ઈરાન પર એર સ્ટ્રાઈક કરીને મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું છે. હવે બંને દેશો એક બીજા પર રોકેટમારો કરી (Israel-Iran War) રહ્યા છે. ઈરાનના હુમલાને કારણે આજે ઇઝરાયલમાં 10 લોકોના મોત નિપજ્યા હતાં. ઇઝરાયલ પર થઇ રહેલા…
- નેશનલ

ઓસ્ટ્રેલિયન પોલીસે ગળું દબાવી ભારતીય મૂળના વ્યક્તિનો જીવ લીધો! જાણો શું છે મામલો
એડિલેડ: ઓસ્ટ્રેલીયામાં વસતા ભારતીયો માટે એક આઘાતજનક સમાચાર છે. ઓસ્ટ્રેલિયન પોલીસ અધિકારીએ કથિત રીતે 42 વર્ષીય ભારતીય મૂળના પુરુષની હત્યા કરી છે. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયન પોલીસ અધિકારીએ ધરપકડ કરવાના પ્રયાસ કરતા ભારતીય મૂળના પુરુષનું ગળું ઘૂંટણ નીચે દબાવ્યું હતું,…
- ઇન્ટરનેશનલ

રાફેલ જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવા અંગે દસોલ્ટના CEOનો ખુલાસો; મામલો વધુ ગુચવાયો
પેરીસ: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કર્યા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી લશ્કરી તણાવ ચાલ્યો (India-Pakistan Armed tension) હતો. આ દરમિયાન પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની એર ડિફેન્સ સિસ્ટમે ભારતીય…
- નેશનલ

Video: મનાલીમાં 12 વર્ષની બાળકી ઝિપલાઇન પરથી નીચે પટકાઈ, રૂંવાડા ઊભા કરતો વીડિયો!
નાગપુર: હિમાચલ પ્રદેશના લોકપ્રિય પ્રવાસન સ્થળ મનાલીમાં આઘાતજનક ઘટના બની હતી. ઝિપલાઇન રાઇડ દરમિયાન એક 12 વર્ષની છોકરી અધવચ્ચેથી નદીમાં પડી (Girl fall from Zip line) ગઈ હતી. અહેવાલ મુજબ છોકરી મહારાષ્ટ્રના નાગપુર રહેવાસી છે, જે પરિવાર સાથે મનાલી ફરવા…
- નેશનલ

પાક આર્મી ચીફને યુએસ આર્મ્ડ ફોર્સિઝની પરેડમાં આમંત્રણ? વ્હાઈટ હાઉસે કર્યો ખુલાસો
નવી દિલ્હી: ગત મહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સે સ્પષ્ટપણે ભારતને સમર્થન આપ્યું ન હતું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશો સાથે મિત્રતાની વાત કરતા શાંતિ માટે અપીલ કરી હતી. હાલમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડાએ પાકિસ્તાનને મહત્વપૂર્ણ…
- નેશનલ

કેરળમાં બ્રિટીશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ: શું છે મામલો? IAFએ કરી સ્પષ્ટતા!
તિરુવનંતપુરમ: ગઈ કાલે શનિવાર સાંજે કેરળના તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ નેવીના F-35 ફાઇટર જેટે ઈમરજન્સી લેન્ડીંગ (British Jet landing in Keral) કર્યું હતું. અહેવાલ મુજબ અરબ સાગરમાં એક એરક્રાફ્ટ કેરિયર પરથી ટેક ઓફ કર્યા બાદ ફાઇટર જેટમાં ફ્યુલ ખૂબ…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટનો ATCને અંતિમ મેસેજ; જાણો શું કહ્યું હતું?
અમદાવાદ: 12 જુન 2025 ગુરુવારનો દિવસ ભારતના એવિએશન સેક્ટર માટે કાળા દિવસ તરીકે હંમેશા માટે નોંધાઈ ગયો છે. લંડનના ગેટવિક એરપોર્ટ માટે અમદવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓફ બાદ થોડી જ સેકન્ડ્સમાં જ એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 મેડીકલ કોલેજની…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ ઇરાન પર વધુ ભિષણ હુમલા કરશે; સેના પ્રમુખે આપી ચેતવણી
તેલ અવિવ: ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સ્થળો અને મીલીટરી સ્થળો પર એર સ્ટ્રાઈક કરીને મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તણાવની આગમાં ઘી હોમવા કામ કર્યું છે. હવે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી (Israel-Iran War) થઇ છે, બંને…









