- આમચી મુંબઈ

ગૌતમ ગંભીરનાં કોચિંગની જરૂર નથી! આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે આવી મજાક કેમ કરી?
મુંબઈ: ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સાંભળ્યા બાદ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ ટીમનું પ્રદર્શન કથળતું ગયું છે, હાલ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતનો વ્હાઇટવોશ થવાની પ્રબળ શક્યતા છે. એવામાં ગૌતમ ગંભીરની ભૂમિકા અંગે સવાલો ઉઠી રહ્યા છે,…
- સ્પોર્ટસ

IND vs SA 2nd Test: ભારતીય ટીમને મળ્યો 549 રનનો ટાર્ગેટ, જીત લગભગ અશક્ય
ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં જણાઈ રહી છે, આજે મેચના ચોથા દિવસે પણ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ભારતીય બોલર્સ દક્ષિણ આફ્રિકાના બેટર્સ સામે લાચાર જણાયાં. દક્ષિણ આફ્રિકાએ તેની બીજી ઇનિંગ 260/5 પર ડિકલેર કરી છે, ભારતને ટેસ્ટ જીતવા માટે…
- મનોરંજન

53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત; દિલજીત દોસાંઝ-ચમકીલા ચુકી ગયા, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી…
ન્યુ યોર્ક: ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સ (IATAS) દ્વારા 53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ યોર્ક શહેરમાં એવોર્ડ્સ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેલી રીપા અને માર્ક કોન્સ્યુલોસ એવોર્ડ્સ સમારોહના હોસ્ટ રહ્યા હતાં.16…
- આપણું ગુજરાત

સ્પોર્ટ્સપર્સન્સ સાવધાન! ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ્સમાં મળી આવ્યા પ્રતિબંધિત પદાર્થો…
ગાંધીનગર: સ્પોર્ટ્સપર્સન્સને સામાન્ય રીતે ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી તેમને જરૂરી પોષણ મળી રહી, પરંતુ ગાંધીનગર સ્થિતિ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોમાં ચોંકાવનારા પરિણામો મળ્યા છે, જેનાથી કેટલાક ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ્સની ગુણવતા સામે સવાલ ઉઠ્યા…
- સ્પોર્ટસ

ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો કોહલીનો નિર્ણય ખોટો હતો? ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચર્ચા…
મુંબઈ: ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની જીતની શક્યતા નજીવી છે, મેચ ડ્રો કરવી પણ ભારતીય ટીમ માટે અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યું છે. જો ભારતીય ટીમ હારશે તો છેલ્લા એક વર્ષમાં ઘરઆંગણે ભારતીય ટીમનું બીજી વાર…
- શેર બજાર

ઉછાળા સાથે શરૂઆત બાદ શેરબજારમાં ઉતારચઢાવ; રૂપિયો મજબુત થયો…
મુંબઈ: આજે મંગળવારે ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 108 પોઈન્ટના વધારા સાથે 85,008 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE) નો ઇન્ડેક્સ નિફ્ટી 39 પોઈન્ટ વધીને 25,998 પર ખુલ્યો હતો. શરૂઆતના વધારા બાદ…
- નેશનલ

‘તમે ચીનના નાગરિક છો’ અરુણાચલની મહિલાને એરપોર્ટ પર 18 કલાક રોકી રાખી; ભારતે વિરોધ નોંધાવ્યો…
નવી દિલ્હી: વિસ્તારવાદી વલણ ધરાવતું ચીન ભારતના ઉત્તરપુર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પર સતત પોતાનો દાવો કરતું આવ્યું છે, ચીન અરુણાચલ પ્રદેશને “ઝાંગનાન” (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે. ભારત ચીનના આ વલણનો સખત વિરોધ નોંધાવતું આવ્યું છે. એવામાં ગત શુક્રવારે શાંઘાઈ…
- નેશનલ

વડાપ્રધાન મોદી આજે રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ ફરકાવશે! નિર્માણ પૂર્ણ થવાની ઔપચારિક ઘોષણા…
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, આજે મંગળવારે વડાપ્રધાન મોદી રામ મંદિરના શિખર પર ત્રિકોણાકાર ભગવો ધ્વજ ફરકાવશે. ઘણા લોકો તેને “બીજી પ્રાણ પ્રતિષ્ઠા”ગણાવી રહ્યા છે, વડા પ્રધાન અયોધ્યામાં એક સભાને પણ સંબોધિત કરશે. નોંધનીય…









