- સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયા 20 વર્ષથી વન ડે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવી શકી નથી, આજે ટીમ ઇન્ડિયા સજ્જ!
ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 29મી લીગ મેચ આજે લખનઉના એકાના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે પાંચ મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. જ્યારે…
- આપણું ગુજરાત

સુરતમાં વધુ એક શિશુનું અંગ દાન: જન્મના 100 કલાક બાદ શિશુના અંગોએ 4 જીવનમાં આશા પ્રગટાવી
અમદાવાદ: સુરતમાં વધુ નવજાત શિશુ જીવન દાતા બન્યું. જન્મના 48 કલાક બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયેલા શિશુના અંગ દાને ચાર જીવનમાં નવી આશા પ્રગટાવી છે. પુત્રને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ માતાપિતાએ બાળકના અંગોનું દાન કારણો હિંમતભેર નિર્ણય લીધો હતો.…
- સ્પોર્ટસ

પેરા એશિયન ગેમ્સ: ભારતના ઐતિહાસિક પ્રદર્શનમાં છ ગુજરાતી ખેલાડીઓનું યોગદાન
અમદાવાદ: ચીનના હેંગઝોઉમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતના દિવ્યાંગ એથ્લેટ્સે 29 ગોલ્ડ મેડલ સહીત 111 મેડલ્સ જીતીને કોઈપણ મોટી મલ્ટિસ્પોર્ટ ઈવેન્ટમાં ભારત માટે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અગાઉ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હેંગઝોઉમાં જ તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં…
- સ્પોર્ટસ

DRS અંગે વિવાદ: હરભજને DRS પર પાકિસ્તાનનો પક્ષ લીધો જ્યારે ગ્રીમ સ્મિથે વળતો જવાબ આપ્યો
શુક્રવારે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ચેન્નઈના ચેપોકમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે એક વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં એક સમયે એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ આસાનીથી જીતી જશે પરંતુ ત્યારબાદ પાકિસ્તાને…
- સ્પોર્ટસ

પાકિસ્તાનની શરણાર્થી શિબિરોમાં ક્રિકેટ રમતા અફઘાનોએ કેવી રીતે પાકિસ્તાનને જ ધૂળ ચટાડી
ICCમેન્સ વર્લ્ડ કપ 2023માં આ અઠવાડિયે પાકિસ્તાનના 282/7ના સ્કોર સામે અફઘાનિસ્તાનની ટીમે એક ઓવર બાકી રહેતા માત્ર બે વિકેટ ગુમાવીને 286 રન બનાવીને પાકિસ્તાનને કરામી હાર આપી હતી. અફઘાનિસ્તાનના ટોચના ચાર બેટ્સમેને ક્રમશ 65, 87, 77* અને 48* રન બનવ્યા…
- નેશનલ

સરકારી બેંક કર્મચારીઓના પગારમાં વધારો અને પાંચ દિવસ કામનો IBAનો પ્રસ્તાવ
ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ સરકારી બેંકના કર્મચારીઓ માટે 15 ટકા પગાર વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે સાથે સાથે અઠવાડિયામાં પાંચ દિવસ કામનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ગુરુવારે, કર્મચારીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી, પરંતુ ઘણા યુનિયનો અન્ય…
- આમચી મુંબઈ

મુકેશ અંબાણીને જાન મારી નાખવાની ધમકી મળી, ઈ-મેલ દ્વારા 20 કરોડની માંગણી
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુકેશને 27 ઓક્ટોબર શુક્રવારના રોજ એક ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઈ મેઈલમાં કહેવામાં આવ્યું કે જો તેઓ 20 કરોડ રૂપિયા…
- સ્પોર્ટસ

IND vs AUS T20: ભારત સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત
ODI વર્લ્ડ કપ 2023 પત્યા બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમાવાની છે. આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી છે. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ વેડ…
- નેશનલ

લશ્કર-એ-તૈયબાએ હરિયાણાના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ હરિયાણાના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. લશ્કર-એ-તૈયબાએ એક પત્ર દ્વારા 13 અને 15 નવેમ્બરે બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપી હતી. આ માહિતી પર રેલવે પ્રશાસન સતર્ક ગયું છે. રેલવેને આ પત્ર 26…
- નેશનલ

તેલંગાણામાં ભાજપ જીતશે તો મુખ્ય પ્રધાન ઓબીસીમાંથી હશેઃ ગૃહ પ્રધાન અમિત શાહની જાહેરાત
આગામી મહીને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા જાતિ એક મોટો રાજકીય મુદ્દો બની રહી છે. તેલંગાણામાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટી જાહેરાત કરી હતી. તેમણે એક જાહેર સભામાં…









