- આપણું ગુજરાત
ગુજરાતમાં હવે વાહનો પર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ જોવા નહિ મળે, આજથી નવા નિયમો લાગુ
ગુજરાતમાં આરટીઓના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, હવેથી ગુજરાતમાં વાહનો પર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ લખેલી પ્લેટ નહિ જોવા મળે, આજથી એટલે કે 14 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહેલા નવા નિયમ મુજબ વાહનની ડિલિવરી ગ્રાહકને કરવામાં આવશે એમાં શોરૂમ સંચાલકે નંબર…
- નેશનલ
મોનુ માનેસરે 8 દિવસ પહેલા જુનૈદ-નાસિરને જીવતા સળગાવવાનો પ્લાન બનાવ્યો હતો, પૂછપરછમાં ખુલાસો
ગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ…
- નેશનલ
કેરળમાં નિપાહ વાયરસના 5 કેસ, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઈ રિસ્ક પર
કેરળમાં ગઈકાલે બુધવારે નિપાહ વાયરસના ચેપનો વધુ એક કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે. આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપનો ફેલાવાને…
- નેશનલ
ક્રિમિનલ કેસના મીડિયા ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે કડક દાખવ્યું, ગૃહ મંત્રાલયને 2 મહિનામાં ગાઈડલાઈન્સ બનાવવા
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 2 મહિનાની અંદર ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે પક્ષપાતી રિપોર્ટિંગને કરને લોકો માની બેસે છે કે આરોપીએ ગુનો કર્યો…
- નેશનલ
‘ચીને લદ્દાખની 4067 Sqkm જમીન હડપ કરી લીધી’ સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર વિરુદ્ધ SCમાં જશે
જૂન 2020માં ગલવાન અથડામણ બાદથી ભારત અને ચીનની સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ચીનનું સૈન્ય ભારતીય સીમામાં ઘૂસીને કબજો જામવી બેઠું છે, આ આરોપોએ કેન્દ્ર સરકાર સતત નકારી રહી છે. ત્યારે હવે બીજેપી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર, અમદાવાદથી દોડતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવાશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રેલ મુસાફરો માટે ખુશ ખબર છે. અત્યાર સુધી અમદવાદથી ઉપડતી અને અમદવાદ સુધી આવતી લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવશે. કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન દર્શનાબેન જર્દોશે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી.ટ્રેન…
- ટોપ ન્યૂઝ
17 સપ્ટેમ્બરે નવા સંસદભવનમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે, એ જ દિવસે પીએમ મોદીનો જન્મદિવસ
વિશ્વકર્મા પૂજા નિમિત્તે, વિશેષ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ નવા સંસદ ભવન પર ત્રિરંગો ફરકાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વકર્મા પૂજા નિમિત્તે દરેક નિર્માણાધીન બિલ્ડીંગમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે,…
- આપણું ગુજરાત
ગુજરાત વિધાનસભા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું, આ મુદ્દે વિવાદ સર્જાયો
આજથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ ખુબ જ ખાસ રહ્યો, સત્રના પહેલા દિવસે જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહમાં હાજર રહ્યા હતા અને વિધાનસભ્યોને સંબોધિત કર્યા હતા. આ સાથે જ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા…
- આપણું ગુજરાત
સુરતમાં આવકવેરા વિભાગનો સપાટો, ત્રણ જવેલર્સ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા
તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે એ પહેલા આવક વેરા વિભાગે સુરતમાં ત્રણ જવેલર્સ ગ્રુપ પર દરોડા પડ્યા છે. ડાયમંડ અને જ્વેલરી ઉધોગ સાથે જોડાયેલા શહેરના ત્રણ અગ્રણી ગ્રુપ ઉપર આવકવેરાની કાર્યવાહીથી ડાયમંડ સીટીમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી…
- આમચી મુંબઈ
Sanatan Dharm Row: યુપી-બિહાર બાદ મુંબઈમાં પણ ઉધયનિધિ વિરુદ્ધ FIR નોંધાઈ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
સનાતન ધર્મ પર ટિપ્પણી કરવા બદલ તમિલનાડુ સરકારના પ્રધાન અને મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન સામે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં નોંધવામાં આવી હતી. IPCની કલમ 153A હેઠળ…