-  ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાનમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર ફૈઝાબાદથી 328 કિમી ઉત્તર-પૂર્વમાં જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.અફઘાનિસ્તાનમાં છેલ્લા એક…
 -  ઇન્ટરનેશનલ

નેપાળમાં આજે વહેલી સવારે ફરી ૩.6 તીવ્રતાનો ભૂકંપ, 36 કલાકમાં ત્રીજી વાર ધરતી ધ્રુજી
નવી દિલ્હી: નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશકારી ભૂકંપે તારાજી સર્જી છે, પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં રવિવારે સવારે નેપાળમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.6 માપવામાં…
 -  ઇન્ટરનેશનલ

જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર ગોળીબાર, 27 ફ્લાઈટ પ્રભાવિત
જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર શનિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે એક કાર સવારે ફાયરિંગ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એક કાર સવાર બેરિયર તોડીને એરપોર્ટ ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો અને હથિયારથી હવામાં બે વાર ફાયરિંગ કર્યું હતું. આ પછી એરપોર્ટ બંધ…
 -  સ્પોર્ટસ

હાર્દિક પંડ્યાની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન કેમ ના મળ્યું?
ICC વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં રમેલી 7 મેચમાંથી તમામમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં ભારત 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકા સામે 302 રનની…
 -  સ્પોર્ટસ

NZ vs PAK: રચિન રવિન્દ્રએ પોતાના ‘હોમ ગ્રાઉન્ડ’ પર ફટકારી સદી, બેંગલુરુ સાથે છે ખાસ કનેક્શન
ICC વર્લ્ડ કપ 2023માં આજે પાકિસ્તાન સામેની મેચમાં ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સદી ફટકારી હતી. રચિને 88 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપ 2023માં આ તેની ત્રીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે…
 -  સ્પોર્ટસ

‘હું ટીમ સાથે રહીશ….’, વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું નિવેદન
ICC વર્લ્ડકપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે રવિવારે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડકપમાંથી બહાર થવાનું સ્પષ્ટ થયા બાદ હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વર્લ્ડ કપમાંથી…
 -  ઇન્ટરનેશનલ

ટાઈમ મેગેઝીનના કવર પર બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, સરમુખત્યારશાહીના આરોપ
ટાઈમ મેગેઝીનના આગામી અંકના કવર પેજ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના જોવા મળશે. ટાઈમ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકારને લોકતાંત્રિક રીતે સત્તા પરથી હટાવવી ખૂબ મુશ્કેલ છે. ઈન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું કે ‘મને પૂરો વિશ્વાસ…
 -  ટોપ ન્યૂઝ

મહાદેવ સટ્ટાબાજી એપ: પ્રમોટરોએ CM બઘેલને 508 કરોડ આપ્યા, EDનો દાવો, કોંગ્રેસનો પલટવાર
નવી દિલ્હી: છત્તીસગઢમાં વિધાન સભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટો દાવો કર્યો હતો. ED એ શુક્રવારે જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને…
 -  સ્પોર્ટસ

હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર, આ ફાસ્ટ બોલરને મળી જગ્યા
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે છે. જાણકારી મુજબ હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ…
 -  ઇન્ટરનેશનલ

નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપે વિનાશ વેર્યો, 130થી વધુના મોત, હજારો ઘાયલ
નવી દિલ્હી: શુક્રવારે મોડી રાત્રે નેપાળના પશ્ચિમ ભાગમાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે, શનિવારની વહેલી સાવરે મળેલા અહેવાલ મુજબ ૧૩૦ વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો…
 
 








