- Uncategorized

નિવૃત્તિની ઉંમરે પાકિસ્તાની બોલરે કર્યું ટેસ્ટ ડેબ્યુ! 38 વર્ષે ટીમમાં તક મળી
રાવલપિંડી: ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટર રોહિત શર્મા 38 વર્ષનો અને વિરાટ કોહલી 37 વર્ષનો છે, છેલ્લા ઘણા સમયથી બંનેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે, ઘણાં ટીકાકારો બંનેને જલ્દી નિવૃત્તિ લેવા કહી રહ્યા છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી…
- ઇન્ટરનેશનલ

ભારતની ગેંગનો USમાં આતંક: બિશ્નોઈના ખાસ હરિયા પર ગોળીબાર, ગોદરાએ લીધી જવાબદારી!
લોસ એન્જલસ: ભારતનાં ગેંગસ્ટરોની લડાઈ વિદેશ સુધી પહોંચી છે. યુનાઇટેડ સ્ટેટ્સના કેલિફોર્નિયામાં લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી હરિ બોક્સર પર ગોળીબારની ઘટના બની છે, ગેંગસ્ટર રોહિત ગોદરાએ આ હુમલાની જવાબદારી લીધી હતી. આ ગોળીબારમાં બોક્સર બચી ગયો હતો, તે ઘટનાસ્થળેથી નાસી…
- ઇન્ટરનેશનલ

‘….તો ઉંચો ટેરિફ ચૂકવતા રહો!’ ટ્રમ્પે ભારતને ફરી ધમકી આપી, PM મોદી સાથે વાત કર્યાનો દાવો
વોશિંગ્ટન ડીસી: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી નારાજ થયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરીફ ઝીંક્યો છે. તાજેતરમાં તેમણે એવો દાવો કર્યો હતો કે ભારતના વડાપ્રધાન મોદી રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા તૈયાર થયા છે.…
- અમદાવાદ

વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહીત અગ્રણી નેતાઓએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી
અમદાવાદ: આજે ભારતીય સંકૃતિના સૌથી મહત્વના તહેવારમાંના એક દિવાળીનો તહેવાર છે. આ તહેવારની ઉજવણી ભારત ઉપરાંત દુનિયાના દરેક દેશમાં વસતા ભારતીયો કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
- શેર બજાર

શેરબજારે દિવાળીના દિવસે શુભ શરૂઆત નોંધાવી; આ શેરોમાં મોટો ઉછાળો, જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડીંગ
મુંબઈ: આજે દિવાળીના દિવસે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી રહી છે, બજારે વધારા સાથે ગ્રીન સિગ્નલમાં કારોબાર શરુ કર્યો. આજે સોમવારે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 317.11 પોઈન્ટ (0.38%) ના વધારા સાથે 84,269.30 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ…
- ઇન્ટરનેશનલ

Video: હોંગકોંગમાં મોટી વિમાન દુર્ઘટના; વિમાન રનવે પરથી સરકીને દરિયામાં ખાબક્યું, 2ના મોત
હોંગકોંગ: આજે સોમવારે વહેલી સવારે હોંગકોંગમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર એક વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે લપસીને બાજુમાં આવેલા દરિયામાં ખાબક્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાન કાર્ગો પ્લેન હતું, આ ઘટનામાં બે લોકોના મોત…
- Top News

ટ્રમ્પે યુક્રેનને હથિયારો આપવા ઇનકાર કર્યો, ઝેલેન્સકીને ગાળો બોલી! જાણો બેઠકમાં શું શું થયું
વોશિંગ્ટન ડી સી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પોણા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને કારણે વિશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધને રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. અગામી દિવસોમાં ટ્રમ્પ…
- નેશનલ

લાલુના ઘર બહાર RJD નેતાએ કુર્તો ફાડ્યો, રડ્યા અને ગંભીર આરોપ લગાવ્યા
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6ઠ્ઠી અને 11મી નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, એ પહેલા રાજકીય પક્ષો બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. દરેક ચૂંટણીમાં ટીકીટ ફાળવણીને કારણે કેટલાક નેતાઓને મનદુઃખ થતું હોય છે, રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં પણ હાલ…
- આપણું ગુજરાત

GST ઘટતા ગુજરાતીઓએ કાર-બાઈકની ધૂમ ખરીદી કરી! વેચાણમાં આટલો વધારો
અમદાવાદ: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં સુધારો કર્યો હતો, જેમાં નાની કાર પરનો GST 28%થી ઘટાડીને 18% કર્યો છે, જેને કારની કિંમતમાં રૂ.60,000-2,50,000 સુધીનો ઘટાડો થયો છે. ટૂ-વ્હીલર્સ પરના ટેક્સમાં ઘટાડો થતા ભાવ રૂ.7,000-20,000 ઘટ્યા છે. દિવાળીના…









