- આમચી મુંબઈ

કોંગ્રેસ-AIMIM સાથે ભાજપના ગઠબંધન મામલે ફડણવીસ લાલઘૂમ! નેતાઓ સામે કાર્યવાહીના આદેશ…
મુંબઈ: મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી બાદ સત્તા મેળવવા ભાજપે બે શહેરોમાં કોંગ્રેસ અને AIMIM સાથે ગઠબંધન કર્યું હતું, જેના કારણે વિવાદ સર્જાયો હતો. એવામાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી છે અને પાર્ટીની નીતિઓનું ભંગ કરનારા નેતાઓ સામે…
- ઇન્ટરનેશનલ

વિશ્વયુદ્ધના એંધાણ! વેનેઝુએલાથી આવતા ઓઈલ ટેન્કર માટે રશિયાએ યુદ્ધ જહાજ તૈનાત કર્યા…
મોસ્કો: નવા વર્ષની શરૂઆત વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ સાથે થઇ. વેનેઝુએલાના વિશાળ પેટ્રોલીયમ ભંડાર પર કબજો મેળવવા યુએસએ વેનેઝુએલાના પાટનગર કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યું અને સત્તાપલટો કરાવ્યો. યુએસ વેનેઝુએલામાંથી મોટા પેટ્રોલિયમ કાઢવાની તૈયારી કરું રહ્યું છે,…
- મહારાષ્ટ્ર

સત્તાની લાલચે ભાજપ-AIMIM એક થયા, મહારાષ્ટ્રમાંના આ શહેરમાં બનાવ્યું ગઠબંધન…
અકોટ: રાજકારણમાં કોઈ કાયમ શત્રુ કે મિત્ર નથી હોતા; આ વાત ભારતમાં અનેક વખત સાર્થક થઇ ચુકી છે. એવામાં મહારાષ્ટ્રમાં ફરી એક વાર આ કહેવત હકીકત બની છે. હંમેશા મુસ્લિમ હિતની હિમાયત કરતી અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળનાં પક્ષ ઓલ ઈન્ડિયા…
- નેશનલ

ISIનું ખતરનાક ષડયંત્ર: ભારતના સગીરોનું બ્રેઈનવોશ કરી જાસૂસી નેટવર્ક બનાવ્યું, આ રીતે થયો પર્દાફાસ…
નવી દિલ્હી: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવા સતત સક્રિય રહે છે. એવામાં એક ખતરનાક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ISI સગીરોને ફસાવીને આતંકવાદી પ્રવૃતિઓ માટે કામ કરવા બ્રેઈન વોશ કરી રહી રહી છે. એક મીડિયા…
- નેશનલ

‘રોડ પર શ્વાન રખડવા ન જોઈએ, હાઈ-વે પર ઢોર ગંભીર વિષય’ સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી…
નવી દિલ્હી: આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન અને ઢોર અંગેના કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે શ્વાન કરડવાની વધતી ઘટનાઓ અને હાઇવે પર રખડતા ઢોર અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન અરજદાર વતી હાજર થયેલા…
- સ્પોર્ટસ

ICCનો બાંગ્લાદેશને જોરદાર ઝટકો! T20 વર્લ્ડની મેચ શ્રીલંકા ખસેડવા મામલે કર્યો આવો નિર્ણય…
દુબઈ: જય શાહની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને મોટો ઝટકો આપ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં બાંગ્લાદેશની ટીમની તમામ મેચો ભારતથી શ્રીલંકા ખસેડવાની BCBની વિનંતી નકારી કાઢવામાં આવી…
- ઇન્ટરનેશનલ

‘મોદી સારા માણસ છે પણ…’ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ભારતને ફરી એકવાર છુપી ચેતવણી આપી!
વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર ભારત પર ટેરીફ અંગે સક્રિય થઇ ગયા છે, બે દિવસ પહેલ તેમણે ભારત પર વધુ ટેરીફ લાદવા અંગે સંકેતો આપ્યા હતાં. એવામાં ફરી એક વાર ટ્રમ્પે ભારતને આડકતરી ચેતવણી આપી છે.…
- નેશનલ

ઝારખંડમાં નકલી સરકારી સાહેબ પકડાયા: 7 વર્ષ IAS અધિકારી બનીને ફર્યો, આ રીતે પકડાયો…
રાંચી: યુનિયન પબ્લિક સર્વિસ કમીશન(UPSC)ની પરીક્ષા વિશ્વમાં સૌથી કઠીન પરીક્ષાઓમાની એક માનવામાં આવે છે, જેના માટે દર વર્ષે લાખો ઉમેદવારો માંથી માત્ર ગણતરીના જ આ પરીક્ષા પાસ કરી શક છે. સામાન્ય રીતે પાસ ન થઇ શકતા યુવકો આગમી પરીક્ષાની તૈયારીમાં…









