- આમચી મુંબઈ

મુંબઈમાં ખાડા ભરવાના ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કરોડો રૂપિયા ખર્ચીને તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, છતાં હજી મુંબઈના અનેક રસ્તાઓ હજી પણ રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે અને તેને પૂરવા માટે કરોડો રૂપિયાની જોગવાઈ પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે…
- આમચી મુંબઈ

બનાવટી દવાઓ પર નિયંત્રણ લાવવા પૅકિંગમાં દર્શાવેલા ઘટકોને તપાસવા સમિતી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બનાવટી દવાઓ બનાવનારી ફાર્માસ્યુટીકલ કંપનીઓ પર હવે સરકારની આકરી નજર રહેવાની છે. દવાનું વેચાણ કરનારા અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ મારફત પૅકિંગ પર દર્શાવેલા ઘટકોની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતીની સ્થાપવામાં કરવામાં આવી હોઈ આ સમિતી દવામાં રહેલા…
- આમચી મુંબઈ

મીઠી નદીનો ગાળ ભ્રષ્ટાચાર પ્રકરણમાં ૨૦૦૬થી તપાસ થશે: રાજ્ય સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મીઠી નદીનો ગાળ કાઢવામાં થયેલા ભ્રષ્ટાચાર પ્રકરણમાં ત્રણ વર્ષમાં ૬૫ કરોડ રૂપિયાનો ગેરવ્યવહાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સંબંધિત પ્રકરણની તપાસ ૨૦૦૬થી ચાલુ કરવામાં આવી હોવાની માહિતી ઉદય સામંતે ગુરુવારે વિધાન પરિષદમાં આપી હતી. વિધાન પરિષદના…
- આમચી મુંબઈ

થાણેમાં તળાવમાં તરવા ગયેલો યુવક તણાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (વેસ્ટ)ના વાગલે એસ્ટેટમાં આવેલા તળાવમાં તરવા માટે ઉતરેલો યુવક તણાઈ જતા તેનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે એસ્ટેટમાં રઘુનાથ નગર નજીક રાયલાદેવી તળાવ આવેલું છે, તેમાં બુધવારે આ યુવક…
- આમચી મુંબઈ

ગુટકા પ્રતિબંધના કડક અમલ એમસીઓસીએ (MCOCA) હેઠળ કેસ નોંધાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ગુટકા અને પાન મસાલા ઉત્પાદનોની હેરફેર અને વેચાણ થઈ રહ્યું હોવાથી, કાયદા અને ન્યાય વિભાગ તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગનાઈસ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) લાગુ કરવા બાબતે વિધારધીન હોવાનું અન્ન અને ઔષધ પ્રધાન નરહરિ ઝિરવાલ વિધાન…
- આમચી મુંબઈ

ઝૂંપડપટ્ટીમાં રહેલા કમર્શિયલ યુનિટો પાસેથી ૨૬૮ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલા કમર્શિયલ યુનિટોનુ મૂૂલ્યાંકન કરીને તેને પ્રોપર્ટી ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યા બાદ તેમાંથી દંડ સહિત લગભગ ૬૧૩ કરોડ રૂપિયાની વધારાની આવક મુંબઈ મહાનગરપાલિકાને થવાની સંભાવના છે. સપ્ટેમ્બર, ૨૦૨૪માં તેને અમલમાં લાવ્યાં બાદ પાલિકાએે કુલ ટૅક્સની…
- આમચી મુંબઈ

તો મુંબઈના રસ્તા પર કચરો ઉપાડવાનું બંધ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કચરો ભેગો કરીને તેને લઈ જવા માટે કૉન્ટ્રેક્ટરો પાસેથી વાહનો અને સેવા લેવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગે લીધો હોઈ તેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, તેની વિરુદ્ધમાં તમામ કર્મચારીઓના યુનિયને વિરોધ નોંધાવ્યો છે. જો…
- આમચી મુંબઈ

એમઆઈડીસીમા પાર્કિંગની સમસ્યા આવશે ઉકેલ ભવિષ્યમાં બહુમાળી પાર્કિંગનો વિચારઃ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ, રાજ્યના તમામ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC) વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા જોવા મળી રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, MIDC માં રહેલીખાલી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. ભવિષ્યની જોગવાઈ તરીકે, બહુમાળી પાર્કિંગ સુવિધાઓના નિર્માણ પર વિચાર…
- આમચી મુંબઈ

હવે વર્ષમાં બે વખત થશે લિફ્ટનું ઈન્સ્પેકશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લિફ્ટનો ઉપયોગ કરતા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વર્ષમાં એક વખત નહીં પણ હવે બે વખત તેનું ઈન્સ્પેકશન કરવાનું રાજ્ય સરકાર વિચાર કરી રહી હોવાનું રાજ્યના ઊર્જા પ્રધાને વિધાનપરિષદમાં જણાવ્યું હતું.ઊર્જા પ્રધાન મેઘના બોર્ડિકરે વિધાન પરિષદમાં જણાવ્યું હતું…
- આમચી મુંબઈ

ફાઉન્ટન હૉટલથી ગાયમુખ ઘાટના રસ્તાનું સમારકામ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફાઉન્ટન હૉટલથી ગાયમુખ ઘાટ, થાણેની દિશામાં આવતા રસ્તાની હાલત એકદમ ખરાબ હોવાથી અહીં ભારે ટ્રાફિક જૅમ થતો હોય છે અને તેની અસર છેક મુંબઈ- અમદાવાદ હાઈવેથી લઈને ઘોડબંદર રોડ સુધી થતી હોય છે. તેથી આ રોડનું તાત્કાલિક…









