- આમચી મુંબઈ

થાણેમાં નાગરિકોને પાણી ઉકાળીને પીવાની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણેઃ છેલ્લા થોડા દિવસથી ભાતસા બંધમાં થઈ રહેલી અતિવૃષ્ટિને કારણે થાણે પાલિકાના પિસે પંપિંગ સ્ટેશન પાસેના નદીના પટમાં મોટા પ્રમાણમાં કાદવ, કચરો અને ઝાડની ફાંદીઓ જમા થઈ ગઈ છે. તેથી સતત બે દિવસથી પૂર્ણ ક્ષમતાએ પંપિંગ કરવામાં…
- આમચી મુંબઈ

મુંબ્રામાં ટ્રેકિંગ કરવા ગયેલા પાંય યુવકો રસ્તો ભૂલી ગયા: બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના મુંબ્રાના ગાવદેવીમાં ડુંગર પર શનિવારે ટ્રેકિંગ કરવા ગયેલા અને અંધારું થતા રસ્તો ભૂલી જતા પાંચ યુવકો ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા શનિવારે મોડી રાતના તેમને શોધી કાઢવામાં આવ્યા હતા અને પોલીસને સોંપ્યા…
- Uncategorized

ઘાટકોપરમાં બહુમાળીય ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં રવિવારે બપોરના ગ્રાઉન્ડ પ્લસ છ માળની રહેણાંક બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પંતનગરના નાયડુ કોલોનીમાં બિલ્ડિંગ નંબર ૩૩૦માં આગની દુર્ઘટના બની હતી. બપોરના ૨.૧૧…
- આમચી મુંબઈ

મુંબઈમાં ધોધમાર વરસાદ: જનજીવન ખોરવાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરસાદે ફરી એક વખત મુંબઈને ધમરોળી નાંખ્યું હતું. શુક્રવારના વરસાદે મુંબઈગરાને ફરી એક વખત બાનમાં લીધા હતા. દક્ષિણ મુંબઈની સરખાણીમાં ઉપનગરમાં ધોધમાર પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સાથે જ અનેક જગ્યાએ ઝાડ તૂટી પડવાના…
- આમચી મુંબઈ

થાણેમાં શુક્રવારના મુશળધાર વરસાદઃ ઠેર ઠેર ટ્રાફિક જામ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈના પડોશી શહેર થાણે માટે શુક્રવારના ઓરેન્જ અલર્ટ આપ્યું હોઈ તે મુજબ જ વહેલી સવારથી મુશળધાર વરસાદ રહ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના તથા ઘરની દિવાલો તૂટી પડવા જેવા અનેક બનાવ નોંધાયા હતા. શનિવાર પણ થાણે…
- આમચી મુંબઈ

યેઉરના જંગલમાં મંજૂરી વગર બાંધકામ મટિરિયલ સહિત ગાડીઓ લઈ જવા પર પ્રતિબંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લામાં આવેલા અને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર ગણાતા યેઉરના જંગલમાં થાણે મહાનગરપાલિકાના સિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી વગર બાંધકામને લગતું મટિરિયલ સહિત કોઈ પણ પ્રકારના વાહનો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ

પાલઘર જિલ્લામાં શનિવારે જ રેડ અલર્ટઃ અતિવૃષ્ટિની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘર જિલ્લામાં શુક્રવારે આખો દિવસ મુશળધાર વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગે શનિવારના પાલઘર માટે રેડ અલર્ટની ચેતવણી આપી હોઈ અતિવૃષ્ટિની શક્યતા છે. આ દરમ્યાન ભારે વરસાદને પગલે પાલઘર જિલ્લાના ત્રણેય બંધ છલકાઈ ગયા હતા. શુક્રવારના આખો દિવસ…
- આમચી મુંબઈ

પર્યાવરણપૂરક ગણેશોત્સવ: મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટીનું વિતરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધુને વધુ પર્યાવરણપૂરક મૂર્તિની સ્થાપના થાય તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મૂર્તિકારોને પ્રોત્સાહન આપવા માટે પાલિકા દ્વારા અત્યાર સુધી મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટી મફતમાં આપવામાં આવી છે. તો પર્યાવરણપૂરક મૂર્તિ બનાવનારા ૯૯૩ મૂર્તિકારોેને તાત્પૂરતા…
- આમચી મુંબઈ

શહાપુરમાં ખોરાકી ઝેરથી ત્રણ બહેનોનાં મૃત્યુ…
મુંબઈ: શહાપુર તાલુકામાં અસ્નોલીમાં ખોરાકી ઝેરની અસર થવાથી ત્રણ સગીર વયની બહેનોનાં મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો. મૃતકોમાં ૧૦ વર્ષની કાવ્યા, આઠ વર્ષની દિવ્યા અને પાંચ વર્ષની ગાર્ગી ભેરેનો સમાવેશ થાય છે. સોમવારે તેમને ખોરાકી ઝેરની અસર થઈ હોવાનુંં…
- આમચી મુંબઈ

આડેધડ વાહનો પાર્ક કરનારા સામે પોલીસમાં ફરિયાદ નોંધો: બીએમસી કમિશનરનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની સાંકડી ગલીઓમાં પાર્ક કરેલા વાહનોને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ થયો હોવાના અનેક બનાવ ભૂતકાળમાં બન્યા હોઈ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને સંબંધિતો સામે પોલીસમાં ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહી ખાસ કરીને બેદરકારીપૂર્વક…








