Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા રાજકીય, સામાજિક ઘટનાઓ સહિતના વિવિધ વિષયોના રિર્પોટિંગ પર તેમની હથોટી છે.
  • આમચી મુંબઈWater supply will be stopped in Andheri-Jogeshwari areas on Monday

    થાણેમાં મંગળવારને બદલે શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા-ભાયંદર મહાપાલિકા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ દરમ્યાન મંગળવારે અગાઉથી સ્ટેમ ઓથોરિટી દ્વારા થાણેમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. તેથી થાણેમાં મંગળવારે પાણીના ધાંધિયા થવાની શકયતાને ધ્યાનમાં રાખીને મંગળવારના બદલે હવે થાણેમાં શુક્રવારે…

  • આમચી મુંબઈખાડા માટે જવાબદાર એન્જિનિયરો સામે આકરા પગલાં લેવાની પ્રશાસનની ચીમકી ૪૦ દિવસમાં મુંબઈના રસ્તા પર સાડા ત્રણ હજાર ખાડા

    ખાડા માટે જવાબદાર એન્જિનિયરો સામે આકરા પગલાં લેવાની પ્રશાસનની ચીમકી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું હોવા છતાં છેલ્લા ૪૦ દિવસમાં ૩,૪૫૧ ખાડા પડયા હોવાની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલી ‘પૉટહોલ ક્વિકફ્કિસ’ મોબાઈલ ઍપ સેવા પર નોંધાઈ છે. રસ્તા પર ખાડા…

  • આમચી મુંબઈહૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરા પર પ્રક્રિયા કરવાનું કામ ઑક્ટોબરથી શરૂ થશે

    હૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે શુક્રવારે બીડ ખોલવામાં આવી હતી, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (માળખાગત વિકાસ)નો અનુભવ ધરાવનારી હૈદરાબાદ સ્થિત…

  • આમચી મુંબઈDiwali bonus: BMC faces a burden of ₹285 crore, bonus amount to increase in five years

    સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે રજિસ્ટ્રેશની ઓનલાઈન સુવિધા…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘સ્મશાનભૂમિ મેનેજમેન્ટ સિસ્ટમ (ઍપ્લિકેશન)’ સેવા ચાલુ કરવામાં આવવાની છે. આ સેવાના માધ્યમથી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્મશાનભૂમિ/દફનભૂમિમાં અંતિમસંસ્કાર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સેવા ઉપલબ્ધ થવાની છે.આ એપ્લિકેશન હેઠળ અનેક સુવિધા નાગરિકોને ઉપલબ્ધ થશે, જેમાં નિધન…

  • આમચી મુંબઈWater Cut in Mumbai's Eastern Suburbs for 24 Hours

    થાણે અને ભિવંડીમાં મંગળવારે પાણી પુરવઠો બંધ રહેશે…

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહાડમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મીટર બદલવાનું કામ તથા પાઈપલાઈનમાં રહેલા ગળતરને બંધ કરવાનું મહત્ત્વનું કામ મહાવિતરણ કંપની મારફત કરવામાં આવવાનું છે. આ કામ ૨૪ કલાકનું શટડાઉન લઈને કરવામાં આવવાનું છે. તેથી થાણે મહાનગરપાલિકાને તથા ભિવંડીને મેસર્સ સ્ટેમ…

  • આમચી મુંબઈપરેલ ટીટી બ્રિજનું ઓક્ટોબરથી સમારકામ પણ બંધ નહીં કરાય

    પરેલ ટીટી બ્રિજનું ઓક્ટોબરથી સમારકામ પણ બંધ નહીં કરાય

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પરેલ ટીટી ફ્લાયઓવરનું માળખાકીય સમારકામ કરીને તેને મજબૂત કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. વાહનચાલકોને તેને કારણે જોકે હેરાનગતીનો સામનો કરવો ન પડે તેમ માટે ફ્લાયઓવરને સંપૂર્ણરીતે બંધ નહીં કરતા વારાફરતી લેનને બંધ કરીને તબક્કાવાર સમારકામ હાથ…

  • આમચી મુંબઈMumbai Bakeries Face Action Over Pollution

    સફાઈ કર્મચારીઓની હડતાલ હાલ પૂરતી ટળી

    (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન અને અન્ય ખાતામાં ખાનગી કૉન્ટ્રેક્ટર નીમવાનો નિર્ણય રદ કરવો એ માગણી સાથે પાલિકાના ઘનકચરા, આરોગ્ય અને પરિવહન ખાતાના કર્મચારીઓ ગુરુવારે આઝાદ મેદાનમાં મોર્ચો કાઢ્યો હતો. આ સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે…

  • આમચી મુંબઈThe Maharera website will be closed for promoters-agents from August 13-31

    ડેવલપર્સ સામે પગલાં લેવાનો રેરાને અધિકાર

    (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રિયલ એસ્ટેટ (રૅગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) ઍક્ટ (રેરા) મુજબ દરેક ડેવલપરને પોતાનું રજિસ્ટ્રેશન કરવવાનું ફરજિયાત છે. જો તે રેરા કાયદાનું ઉલ્લંઘન કરે છે તો સંંબંધિત ડેવલપર સામે પગલાં લેવાનો અધિકાર રેરા ઓથોરિટીને હોવાનું પ્રધાન ઉદય સામંતે કહ્યું…

  • આમચી મુંબઈShinde warns to make Thane's roads pothole-free

    મુંબઈમાં ખાડા ભરવાના ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કરોડો રૂપિયા ખર્ચીને તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, છતાં હજી મુંબઈના અનેક રસ્તાઓ હજી પણ રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે અને તેને પૂરવા માટે કરોડો રૂપિયાની જોગવાઈ પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે…

  • આમચી મુંબઈBanned drugs worth Rs 107 crore seized in Khambhat; ATS takes action

    બનાવટી દવાઓ પર નિયંત્રણ લાવવા પૅકિંગમાં દર્શાવેલા ઘટકોને તપાસવા સમિતી

    (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બનાવટી દવાઓ બનાવનારી ફાર્માસ્યુટીકલ કંપનીઓ પર હવે સરકારની આકરી નજર રહેવાની છે. દવાનું વેચાણ કરનારા અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ મારફત પૅકિંગ પર દર્શાવેલા ઘટકોની તપાસ કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતીની સ્થાપવામાં કરવામાં આવી હોઈ આ સમિતી દવામાં રહેલા…

Back to top button