- આમચી મુંબઈ
કર્ણાક બ્રિજનું બાંધકામ આખરે પૂરું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડિ’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજનું બાંધકામ તેની નક્કી કરેલી ૧૦ જૂન, ૨૦૨૫ની ડેડલાઈનમાં પૂરું કરવામાં આવ્યું છે. હવે લેન માર્કિંગ, સ્ટ્રીટ…