- આમચી મુંબઈ
ઍક્વાલાઈનની ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો ડિજિટલ માધ્યમથી ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રો-થ્રી (ઍક્વા લાઈન)ના પ્રવાસીઓને હવે ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાથી છૂટકારો મળવાનો છે. મેટ્રો-થ્રીની ટિકિટ હવેથી ડિજિટલી નેટવર્કના માધ્મયથી એટલે કે જુદી જુદી ઍપ્સ પરથી પ્રવાસીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને સરળતાથી ખરીદી શકશે.ઍક્વા લાઈન હવે ઓએનડીસી…
- આમચી મુંબઈ
પવઈ તળાવ છલકાયું…
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ:મુંબઈ વિસ્તારના મહત્વપૂર્ણ કૃત્રિમ તળાવોમાંના એક પવઈ તળાવમાં આજે સવારે છ વાગ્યાની આસપાસ ભરાઇ છલકાયુ છે. ૫૪૫ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા આ તળાવનું પાણી પીવાલાયક નથી અને તેનો ઉપયોગ મુખ્યત્વે આરે ડેરી કોલોનીમાં પીવા સિવાય ઔદ્યોગિક…
- આમચી મુંબઈ
ધારાવીમાં નાળામાં ઔદ્યોગિક કચરો ઠાલવનારા સામે એફઆઈઆર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાળાઓની સફાઈ કરવાના પાલિકા સતત પ્રયાસ કરી રહી છે, છતાં નાળાઓમાં ગેરકાયદે કચરો નાખવાનું ચાલુ જ રહ્યું છે તેથી મુંબઈમાં પાણી ભરાવવાની સમસ્યા વિકટ બની ગઈ છે. પહેલાથી જ સાફ કરવામાં આવેલા ધારાવી ટી-જંક્શન નાળામાં મોટા પ્રમાણમાં…
- આમચી મુંબઈ
મુંંબઈમાં ૩૪૨.૭૪ કિ.મી. રસ્તાનું કૉંક્રીટીકરણનું કામ પૂરું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ બે તબક્કામાં રસ્તાના કૉંક્રીટાઈઝેશનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જે અંતર્ગત ફેઝ-વનમાં અત્યાર સુધી ૬૫.૫૩ ટકા અને ફેઝ-ટૂમાં માત્ર ૩૬.૮૪ ટકા કામ પૂરું થયું છે. કૉંક્રીટાઈઝેશન માટે ૩૧ મે, ૨૦૨૫ સુધીની મુદતમાં ૧,૩૮૫ રસ્તાના મળીને કુલ…
- આમચી મુંબઈ
વિક્રોલી બાદ હવે દક્ષિણ મુંબઈનો કર્ણાક બ્રિજ ખુલ્લો મુકવાની તૈયારી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિક્રોલીનો રેલવે ઓવર બ્રિજ ગયા અઠવાડિયે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકા આગામી અઠવાડિયા સુધીમાં દક્ષિણ મુંબઈનો કર્ણાક બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી કરી રહી છે. બ્રિજનું બાંધકામ લગભગ પૂરું થઈ ગયું છે અને પાલિકા ૧૩થી…
- આમચી મુંબઈ
મેટ્રો ડેપો માટે થાણેના મોઘરપાડામાં જમીનનું સંપાદન એક ડેપો, ચાર મેટ્રો લાઈન માટે ૧૭૪ હેકટરના પ્લોટમાં ઊભો કરાશે મેટ્રો ડેપો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે જિલ્લાના મોઘરપાડામાં ૧૭૪.૦૧ હેકટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. આ પ્લોટ પર વૈશ્વિક સ્તરનો વિશાળ કારશેડ ઊભો કરવામાં આવશે અને અહીં એકી સાથે મેટ્રો-ફોર, મેટ્રો ફોર-એ, મેટ્રો-૧૦ અને મેટ્રો-૧૧…
- આમચી મુંબઈ
ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું સુરસુરિયું ટ્રાફિકમાં રાહત આપનારો મહત્ત્વનો પ્રોજેક્ટ રદ…
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત આપવા માટે ઈસ્ટર્ન ફ્રીવે પર ઓરેન્જ ગૅટથી ગ્રાન્ટ રોડ વચ્ચે સાડા પાંચ કિલોમીટર લંબાઈનો એલિવેટેડ રોડ બનાવવાનો મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) તરફથી…
- આમચી મુંબઈ
આજથી જળાશયોનાં રિર્ઝ્વ કવૉટાનું પાણી મુંબઈગરાને મળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે પણ મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં હજી સુધી સંતોષજનક વરસાદ પડયો નથી. સાતેય જળાશયોમાં પાણીની સપાટીમાં ધરખમ ઘટાડો થઈને પાણીનું સ્તર ૮.૬૯ ટકાએ આવી ગયું છે. તેથી સોમવાર, ૧૬ જૂન,…
- આમચી મુંબઈ
વરસાદને કારણે કોસ્ટલ રોડના પ્રોમોનેડના કામમાં વિધ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ પરના ૭.૫ કિલોમીટર અને ૨૦ મીટર પહોળા બહુપ્રતિક્ષિત પ્રોમેનેડના કામમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે બે અઠવાડિયાનો વિલંબ થઈ ગયો છે. હવે આ પ્રોમોનેડ મુંબઈગરા માટે જુલાઈમાં ખુલ્લો મુકાશે. મરીન ડ્રાઈવની માફક કોસ્ટલ રોડ પર જોગિંગ…