- આમચી મુંબઈ
મુસળધાર વરસાદને પગલે તાનસા જળાશય છલકાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાનું એક તાનસા બુધવારે સાંજે છલકાઈ ગયુંં હતું. આ અગાઉ નવ જુલાઈના મિડલ વૈતરણા છલકાઈ ગયું હતું. એ સાથે જ મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૮૭ ટકા પાણીનો સ્ટોક જમા…
- આમચી મુંબઈ
મુંબઈના દરિયા 2030 સુધીમાં સ્વચ્છ થશે૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં સ્યુએજ પાણી (ગંદા પાણી) પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)…
- આમચી મુંબઈ
કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો જણાયો છે. જૂન મહિનામાં ૫૫૧ કેસ નોંધાયા હતા, તેની સામે જુલાઈ મહિનામાં અત્યાર સુધી માત્ર ૮૧ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાની લહેર ધીમે ધીમે…
- આમચી મુંબઈ
બીએમસીના સફાઈ કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓમાંથી એક પણ કર્મચારી તેની નોકરી ગુમાવશે નહીં અને કૉન્ટ્રેક્ટ પર રહેલા કર્મચારીઓને પણ કાયમી કરવામાં આવશે એ પ્રકારનું આશ્ર્વાસન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યા બાદ ૨૩ જુલાઈથી હડતાળ પર જવાનો મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ…
- આમચી મુંબઈ
મતોનું રાજકારણ: મહાનગરપાલિકા ચૂંટણીમાં મત મેળવવા રાજકીય પક્ષો વચ્ચે હોડ
મુંબઈ: આગામી સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય પાર્ટીઓમાં મતો પોતાની તરફ વાળવા તહેવારોનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કવાયત ચાલી રહી છે. ગણેશોત્સવમાં મુંબઈથી કોંકણ જનારા મુંબઈગરાના મત મેળવવા માટે તેમની માટે મફતમાં બસની સુવિધા ઉપલબ્ધ કરી આપવાથી લઈને…
- આમચી મુંબઈ
અંધેરી-ઍરપોર્ટ અંડર ગ્રાઉન્ડ મેટ્રો: છેલ્લી અંડર ગ્રાઉન્ડ ટનલનું કામ પૂરું
મુંબઈ: મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ અને અંધેરી (પૂર્વ)ને જોડનારી મેટ્રો સેવન (એ) માટેની છેલ્લી ટનલનું ખોદકામ પૂરુંં થયું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ૨.૨૯૫ કિલોમીટર લંબાઈની મેટ્રો લાઈનમાં અંધેરીથી ઍરપોર્ટ દરમ્યાનની ટનલનું કામ પૂરું થયું…
- આમચી મુંબઈ
થાણેમાં મંગળવારને બદલે શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા-ભાયંદર મહાપાલિકા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ દરમ્યાન મંગળવારે અગાઉથી સ્ટેમ ઓથોરિટી દ્વારા થાણેમાં પાણીપુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. તેથી થાણેમાં મંગળવારે પાણીના ધાંધિયા થવાની શકયતાને ધ્યાનમાં રાખીને મંગળવારના બદલે હવે થાણેમાં શુક્રવારે…
- આમચી મુંબઈ
ખાડા માટે જવાબદાર એન્જિનિયરો સામે આકરા પગલાં લેવાની પ્રશાસનની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું હોવા છતાં છેલ્લા ૪૦ દિવસમાં ૩,૪૫૧ ખાડા પડયા હોવાની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલી ‘પૉટહોલ ક્વિકફ્કિસ’ મોબાઈલ ઍપ સેવા પર નોંધાઈ છે. રસ્તા પર ખાડા…
- આમચી મુંબઈ
હૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે શુક્રવારે બીડ ખોલવામાં આવી હતી, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (માળખાગત વિકાસ)નો અનુભવ ધરાવનારી હૈદરાબાદ સ્થિત…