- આમચી મુંબઈ

પાલઘરમાં વીજળી પડવાથી છ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘર જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાના બે જુદા જુદા બનાવમાં છ લોકો જખમી થયા હતા. તો અનેક ઘરોને પણ નુકસાન થયું હતું.શનિવારથી પાલઘર જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં જુદા જુદા…
- આમચી મુંબઈ

વિજળીના ગડગડાટ સાથે મુંબઈમાં વરસાદ શરૂ; મુંબઈમાં રવિવારે રેડ અલર્ટ: ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શનિવારે દિવસ દરમ્યાન વાદળિયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાતથી અનેક વિસ્તારમાં વીજળીનાં ગડગડાટ સાથે જોશભેર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. આખી રાત ભારે વરસાદ ને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં…
- આમચી મુંબઈ

બે વર્ષમાં એક લાખથી વધુ શ્ર્વાનનું વેક્સિનેશન,૨૦૩૦ સુધીમાં મુંબઈ રેબિસ મુક્ત થશે
મુંબઈમાં ૧૬૩ આરોગ્ય સંસ્થામાં એન્ટી રેબિઝ વેક્સિનેશન સેન્ટર(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રખડતા શ્ર્વાનની વસતીમાં સતત વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે. રસ્તા પરના રખડતા શ્ર્વાનોનો લોકોને બચકા ભરવાના બનાવ પણ વધી રહ્યા છે. શ્ર્વાનના કરડવાથી જીવલેણ રેબિઝ…
- આમચી મુંબઈ

નાળામાં તરતો કચરો કાઢવા સુધરાઈની પખવાડિયું વિશેષ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરમાં આવેલા નાળામાં તરતો કચરો કાઢવા માટે મુંબઈ મહાનગરપાલિકા સોમવાર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧૩ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવાની છે. પખવાડિયું સુધી ચાલનારી આ ઝુંબેશ હેઠળ સવારના ૧૧ વાગ્યાથી બપોરના એક વાગ્યા…
- આમચી મુંબઈ

જળાશયોમાં પાણીનો જથ્થો ૯૯.૧૩ ટકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારાં સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૧૪,૩૪,૭૯૦ મિલ્યન લિટર પર પહોંચી ગયો છે તેની પાણી સમાવવાની કુલ ક્ષમતાના ૯૯.૧૩ ટકા થઈ ગયો હોવાથી આગામી ચોમાસા સુધી મુંબઈની પાણીની…
- આમચી મુંબઈ

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબાની છૂટ: નવરાત્રી માટે કલેકટરનો આદેશ
મુંબઈ: છેલ્લા ત્રણ દિવસ ગરબાપ્રેમીઓને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે પણ મુંબઈમાં હવામાન વિભાગે ભારે વરસાદ ચેતવણી આપી હોઈ ભારેે વરસાદની આગાહી હોઈ ગરબાપ્રેમીઓની સાથે નવરાત્રી આયોજકોનું ટેન્શન વધી ગયું છે. વરસાદ ના પડે તેવી…
- આમચી મુંબઈ

મેરેજ રજિસ્ટ્રેશન માટે હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેરેજ રજિસ્ટ્રેશન માટે ગયા અઠવાડિયે શનિવાર અને રવિવારના રજાના દિવસે રજિસ્ટ્રેશન સર્વિસ ચાલુ કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરી છે, જે સોમવારથી શુક્રવાર સુધી તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા એપોઈન્ટમેન્ટના આધારે ઉપલબ્ધ…
- આમચી મુંબઈ

વીકએન્ડમાં ગરબાની મજા પર વરસાદ ફેરવશે પાણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે સહિતના પરિસરમાં વીકએન્ડ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. તેથી શનિવાર-રવિવારની રજામાં ગરબાપ્રેમીઓની મજા પર વરસાદ પાણી ફેરવી શકે છે.શનિવાર અને રવિવારની રજાના દિવસે મનભરીને ગરબા રમવાનું આયોજન કરનારાઓની…
- આમચી મુંબઈ

મુંબઈની ૩૦૦ એકર જમીનમાં ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’ ઊભું કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રતિષ્ઠિત મહાલક્ષ્મી રેસકોર્સ મેદાન અને મુંબઈ કોસ્ટલ રોડના અમુક ભાગ સહિતની ૩૦૦ એકરની જમીનને ટૂંક સમયમાં વિશાળ ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’માં રૂપાંતરિત કરવામાં આવવાનું હોવાની જાહેરાત મહારાષ્ટ્રના નાયબ પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કરી હતી. શહેરની વચ્ચોવચ મધ્યમાં એક…
- આમચી મુંબઈ

સુધરાઈની આરોગ્ય સેવાનું ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાને હવે એક ક્લિક પર મુંબઈ મહાનગરપાલિકાની મહત્ત્વની પાંચ મોટી અને ઉપનગરીય હૉસ્પિટલ સહિત પ્રાયમરી હેલ્થ સેન્ટરોમાં કયા પ્રકારની આરોગ્ય સેવા ઉપલબ્ધ છે અને હૉસ્પિટલોમાં બેડ ખાલી છે કે તેની તમામ માહિતી હવે એક ક્લિક પર ઉપલબ્ધ…









