- આમચી મુંબઈ

વોર્ડ રચનાના ડ્રાફ્ટ પરના સૂચનો-વાંધાની સુનાવણી પૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૫ની થનારી ચૂંટણી માટે વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના અને વાંધા પર સતત ત્રણ દિવસ સુઘી સુનાવણી શુક્રવાર, ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના પૂરી થઈ હતી. શુક્રવારે ત્રીજા દિવસે ૨૮ વાંધા અને સૂચનો પર સુનાવણી થઈ…
- આમચી મુંબઈ

પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટરોની મિલકતની હરાજી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક વખત નોટિસ આપ્યા બાદ પણ પાંચ મિલકતધારકો લગભગ ૨૭ કરોડ રૂપિયાથી વધુ પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આનાકાની કરી રહ્યા હતા. તેથી મુંબઈ મહાનગરપાલિકાના ટેક્સ એેન્ડ અસેસમેન્ટ ડિપાર્ટમન્ટે તેમની મિલકતની નિલામી કરવાનો નિર્ણય લીધો છે…
- આમચી મુંબઈ

રાજ્યમાં ફરી વરસાદ: અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો એક્ટિન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. તો અરબી સમુદ્રમાં ફરી એક વખત ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો હોવાથી રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. અનંત…
- આમચી મુંબઈ

બે અઠવાડિયામાં રાજ-ઉદ્ધવની બીજી મુલાકાત: મુંબઈ મનપાની ચૂંટણી અંગે ત્રણ કલાકની બેઠકમાં ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સવારના અચાનક દાદરના શિવાજી પાર્કમાં આવેલા રાજ ઠાકરેના બંગલાની મુલાકાત લીધી હતી. તેથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી બંને ભાઈઓ સાથે મળીને લડશે એવી રાજકીય સ્તરે ચર્ચાએ ફરી જોર પકડયું છે. જોકે આ મુલાકાત…
- આમચી મુંબઈ

સુધરાઈની વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના-વાંધા પર હજી બે દિવસ સુનાવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ૨૦૨૫ની થનારી ચૂંટણી માટે વોર્ડ રચનાના ડ્રાફ્ટ પર આવેલી સૂચના અને વાંધા પર બુધવાર, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી મંત્રાયલય સામે આવેલા યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં રાજ્ય સરકારે નિમેલા અધિકારી સામે પાર…
- આમચી મુંબઈ

મુંબઈ જીતવા એકનાથ શિંદે એકશન મોડમાં: ૨૧ સભ્યોની પેનલની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકરણમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે આ બંને પિતરાઈભાઈઓ ફરી એક થવાની ચર્ચાએ જોર પકડયું છે અને તેને કારણે મુંબઈના રાજકરણમાં સમીકરણો બદલાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે શિંદેની શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે પોતાની…
- Uncategorized

પહેલી ઑક્ટોબરથી ૫૭૪ રસ્તાના કૉંક્રીટાઈઝેશનું કામ થશે ફરી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય સાથે જ પહેલી ઓક્ટોબરથી મુંબઈ મહાનગરપાલિકામાં શહેરમાં તેનો મેગા કૉંક્રીટાઈઝેશન પ્રોેજેક્ટ પર ફરી કામ શરૂ કરવાની છે. મુંબઈના ૫૭૪ રસ્તા (૧૫૬.૭૪ કિલોમીટર) જેના ચોમાસા પહેલા આંશિકરૂપે કામ પૂરા થયા હતા તેના ઑક્ટોબરના પહેલા…
- આમચી મુંબઈ

મુંબઈમાં હવે વીકએન્ડ મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ: સોમવારથી શુક્રવાર ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન પણ ઉપલબ્ધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના નાગરિકો હવે વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ લગ્નની નોંધણી કરાવી શકશે. એ સાથે જ સોમવારથી શુક્રવારના સમયમાં દરરોજ થનારા રજિસ્ટ્રેશનમાંથી ૨૦ ટકા રજિસ્ટ્રેશન હવે ફાસ્ટ ટ્રૅક મેરેજ રજિસ્ટ્રેશન સર્વિસ તરીકે રિર્ઝવ રહેશે. આ બંને…
- આમચી મુંબઈ

દહિસર આગ: ગુજરાતી મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર (પૂર્વ)માં શાંતી નગરમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ ૨૨ માળની બિલ્ડિંગમાં રવિવારે બપોરના ફાટી નીકળેલી ભીષણ આગની દુર્ઘટનામાં વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે. એ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક બેનો થઈ ગયો છે.પાલિકાએ આપેલી માહિતી…
- આમચી મુંબઈ

થાણેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટાયરમાં ધુમાડો: ૧૩ પ્રવાસીઓને બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લામાં વહેલી સવારના સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઈલેક્ટ્રિક બસના એક ટાયરમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ધોરણે બસમાં સવાર રહેલા ૧૩ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ સવારના…









