- મહારાષ્ટ્ર

છઠ પૂજા કરવા ગયેલા બે યુવક નદીમાં તણાઈ ગણા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં છઠ પૂજા નિમિત્તે બે યુવકો રાઈતે નદીમાં પૂજા કરવા ઉતર્યા હતા અને નદીમાં તણાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મોડે સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.પોલીસના જણાવ્યા મુજબ સોમવારે સાંજે આ બનાવ બન્યો હતો,…
- આમચી મુંબઈ

મુંબઈમાં અડધાથી વધુ ડેવલપરો એર પોલ્યુશન મોનિટર બેસાડવામાં નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ પર થતાં પ્રદૂષણની નોંધ રાખી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ સેન્સર આધારિત એર પોલ્યુશન મોનિટર બેસાડવાનું ફરજિયાત કર્યું છે. જૂનમાં પાલિકા પ્રશાસને નિર્દેશ આપ્યો હતો છતાં અડધાથી વધારે ક્ધસ્ટ્રકશન સાઈટ પર તેનું પાલન…
- આમચી મુંબઈ

થાણેમાં ‘આપલા દવાખાના’ના ડૉકટર-કર્મચારીઓના પગાર મહિનાઓથી બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ઑગસ્ટ મહિનાથી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા થાણે શહેરમાં ગરીબોને મફતમાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે અમલમાં મુકાયેલી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘આપલા દવાખાના’ બંધ હોવાની સાથે જ નર્સ, ડૉકટર સહિતના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી ત્યારે સોમવારે…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા મેટ્રોપોલ બિલ્ડિંગના પહેલા માળે સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ઘાટકોપર વેસ્ટમાં ઝુનઝુનવાલા કોલેજ નજીક ગ્રાઉન્ડ પ્લસ ૧૩ માળની બહુમાળીય કમર્શિયલ ઈમારત આવેલી છે. સાંજના લગભગ…
- આમચી મુંબઈ

કાર્તિકી એકાદશી યાત્રા નિમિત્તે એસટી ૧,૧૫૦ વધારાની બસ દોડાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષે પંઢરપૂરમાં બે નવેમ્બરના થનારી કાર્તિકી એકાદશીની યાત્રા માટે રાજ્યભરમાંથી ઉમટનારા ભક્તો માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા વધારાની ૧,૧૫૦ બસ દોડાવવામાં આવવાની છે. પંઢરપૂરમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના ‘ચંદ્રભાગા’ આ યાત્રા બસસ્ટોપ પરથી ૨૮ ઑક્ટોબરથી ત્રણ નવેમ્બર દરમ્યાન…
- આમચી મુંબઈ

હાલ વરસાદથી કોઈ રાહત નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રવિવારે મુશળધાર વરસાદ પડયા બાદ સોમવારે પણ અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈગરાને કમોસમી વરસાદથી ગુરુવાર સુધી કોઈ રાહત મળવાની નથી. સોમવારે જાહેર કરેલી તેની પાંચ દિવસની આગાહીમાં હવામાન…
- આમચી મુંબઈ

મુંબઈ સહિત કોંકણ પરિસરમાં ૨૬થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન ભારે વરસાદની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં રવિવાર સવારથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ બપોરથી વરસાદ ચાલુ થયો હતો. સાંજ સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડયો હતો. પવન ફૂંકાવાની સાથે જ ભારે વરસાદને પગલે…
- આમચી મુંબઈ

સુધરાઈની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવા ટૅબની ખરીદી કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં પણ ડિજિટલ એજ્યુકેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ટૅબ આપવામાં આવ્યા હતા, તે હવે જૂના થઈ ગયા છે, તેથી પાલિકા નવા ૧૯,૩૧૭ ટૅબની ખરીદી કરવાની છે.પાલિકાના શિક્ષણ વિભાગના…
- આમચી મુંબઈ

મુંબઈમાં આવતા અઠવાડિયા સુધી વરસાદ રહેશે
મંગળવાર સુધી યલો અલર્ટ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં શનિવારે પણ મધ્યમ સ્વરૂપના વરસાદના ઝાપટાં પડયા હતા. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયા વરસાદ પડવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. તેમ જ મંગળવાર સુધી યલો અલર્ટની ચેતવણી આપી…









