- આમચી મુંબઈ
અંધેરીમાં પાણીના ધાંધિયા
મુંબઈ:ગણેશોત્સવ દરમ્યાન જ અંધેરીના ડી.એન.નગરમાં પાણી માટે બબાલ થઈ રહી છે. રસ્તાના કૉંક્રીટીકરણને કારણે પાણીની પાઈપલાઈન પર આવેલા દબાણને કારણે થઈ રહેલા ગળતરને કારણે રસ્તો ધસી પડવાનું સંકટ નિર્માણ થયું છે. તેથી છેલ્લાં થોડા દિવસથી આ પરિસરમાં આવેલી મ્હાડાની નવ…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં કરંટ લાગીને ૧૧ વર્ષના બાળકનું મોત
મુંબઈ: પાલઘર જિલ્લાના બોઈસરમાં ૧૧ વર્ષના બાળકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બોઈસરના ગણેશ નગરમાં રહેતો ૧૧ વર્ષનું બાળક સોમવારે તેના ઘર માટે પાણી ભરી લીધા બાદ ઈલેક્ટ્રિક મોટરની સ્વીચ બંધ…
- આમચી મુંબઈ
સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે તેની જમીન બનશે સોનાની લગડી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આર્થિક રીતે ફસડાયેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગે પોતાની વધારાની જગ્યાને ૯૮ વર્ષ માટે લીઝ પર આપીને આવકનો સ્રોત ઊભો કરવાનો નિર્ણય લીધો છે. સાર્વજનિક તેમ જ ખાનગી ભાગીદારીથી વિકસીત થનારા પ્રોજેક્ટની લીઝની મુદત ૬૦ વર્ષથી વધારીને ૯૮ વર્ષ…
- આમચી મુંબઈ
વીકએન્ડમાં મુશળધાર વરસાદની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બંગાળની ખાડીમાં નવેસરથી સર્જાયેલા લો પ્રેશરને કારણે મુંબઈમાં અઠવાડિયાના અંતમાં ફરી મુશળધાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તેથી આ વર્ષે ગણેશવિસર્જન ભારે વરસાદ વચ્ચે થવાની શક્યતા છે. .ચોમાસામાં જૂન અને જુલાઈ મહિનામાં પ્રમાણમાં ઓછો વરસાદ…
- આમચી મુંબઈ
ચાર દિવસે બેસ્ટની બસો સીએસએમટી ફરી શરૂ થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટે આઝાદ મેદાનમાં આંદોલન કરનારાઓના કારણે છેલ્લા ચાર દિવસથી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી બંધ રહેલી બસો મંગળવાર સાંજથી ફરી શરૂ થતા મુંબઈગરાઓને રાહત થઈ હતી. મરાઠા આંદોલનકારીઓએ છેલ્લાં…
- આમચી મુંબઈ
થાણેમાં બિલ્ડંગમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડયો: પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્રિચ્મ)માં વાગલે એસ્ટેટમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડંગમાં એક ફ્લેટનો સ્લેબ તૂટી પડતા થાણે પાલિકાએ તેમાં રહેતા ૧૭ પરિવારનો તાત્કાલિક ધોરણે બિલ્િંડગ ખાલી કરાવી હતી. તાત્પૂરતા ધોરણે થાણે પાલિકાની સ્કૂલમાં તેમને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવ…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં ફૂલોના ભાવ આસમાને
મુંબઈ: મહારાષ્ટ્ર સહિત આજુબાજુના રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા મુશળધાર વરસાદને પગલે ફૂલોની આવક મુંબઈના બજારોમાં ઓછી થવાને કારણે બરોબર ગણેશોત્સવના તહેવારમાં ફૂલોના ભાવ આસમાને પહોંચી ગયા છે.મહારાષ્ટ્ર સહિત આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છેલ્લા આઠ દિવસમાં ભારે વરસાદ પડી ગયો…
- આમચી મુંબઈ
ગણપતિબાપ્પા મોર્યાના નારા સાથે ગણપતિબાપ્પાને વિદાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશભક્તોએ રવિવારે પાંચમા દિવસે ધામધૂમથી પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. મુંબઈના નૈસર્ગિક સહિત કૃત્રિમ તળાવમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૪,૨૬૦ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું, જેમાં સાર્વજનિક મંડળોના બાવન, ઘરના ૪,૧૯૬, હરતાલિકાની…
- Uncategorized
નાહુરમાં સિંગાપોર સ્ટાઈલનું બર્ડ પાર્ક બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પૂર્વ ઉપનગરના નાહુરમાં બર્ડ પાર્ક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી ટેન્ડર શુક્રવારે બહાર પાડયું હતું. આ બર્ડ પાર્કમાં વિેદેશી પક્ષીઓની સાથે જ સ્વદેશી પક્ષીઓ પણ રહેશે.પાલિકા પ્રસ્તાવિત આ બર્ડ પાર્ક મુંબઈગરા માટે એક નવું…