- આમચી મુંબઈ

નાળામાં તરતો કચરો કાઢવા સુધરાઈની પખવાડિયું વિશેષ ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરમાં આવેલા નાળામાં તરતો કચરો કાઢવા માટે મુંબઈ મહાનગરપાલિકા સોમવાર ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧૩ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવાની છે. પખવાડિયું સુધી ચાલનારી આ ઝુંબેશ હેઠળ સવારના ૧૧ વાગ્યાથી બપોરના એક વાગ્યા…
- આમચી મુંબઈ

જળાશયોમાં પાણીનો જથ્થો ૯૯.૧૩ ટકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારાં સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૧૪,૩૪,૭૯૦ મિલ્યન લિટર પર પહોંચી ગયો છે તેની પાણી સમાવવાની કુલ ક્ષમતાના ૯૯.૧૩ ટકા થઈ ગયો હોવાથી આગામી ચોમાસા સુધી મુંબઈની પાણીની…
- આમચી મુંબઈ

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબાની છૂટ: નવરાત્રી માટે કલેકટરનો આદેશ
મુંબઈ: છેલ્લા ત્રણ દિવસ ગરબાપ્રેમીઓને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે પણ મુંબઈમાં હવામાન વિભાગે ભારે વરસાદ ચેતવણી આપી હોઈ ભારેે વરસાદની આગાહી હોઈ ગરબાપ્રેમીઓની સાથે નવરાત્રી આયોજકોનું ટેન્શન વધી ગયું છે. વરસાદ ના પડે તેવી…
- આમચી મુંબઈ

મેરેજ રજિસ્ટ્રેશન માટે હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેરેજ રજિસ્ટ્રેશન માટે ગયા અઠવાડિયે શનિવાર અને રવિવારના રજાના દિવસે રજિસ્ટ્રેશન સર્વિસ ચાલુ કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ હવે ફાસ્ટ ટ્રેક ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરી છે, જે સોમવારથી શુક્રવાર સુધી તેની સત્તાવાર વેબસાઈટ દ્વારા એપોઈન્ટમેન્ટના આધારે ઉપલબ્ધ…
- આમચી મુંબઈ

વીકએન્ડમાં ગરબાની મજા પર વરસાદ ફેરવશે પાણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ, થાણે સહિતના પરિસરમાં વીકએન્ડ માટે ઓરેન્જ અલર્ટ આપીને ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. તેથી શનિવાર-રવિવારની રજામાં ગરબાપ્રેમીઓની મજા પર વરસાદ પાણી ફેરવી શકે છે.શનિવાર અને રવિવારની રજાના દિવસે મનભરીને ગરબા રમવાનું આયોજન કરનારાઓની…
- આમચી મુંબઈ

મુંબઈની ૩૦૦ એકર જમીનમાં ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’ ઊભું કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રતિષ્ઠિત મહાલક્ષ્મી રેસકોર્સ મેદાન અને મુંબઈ કોસ્ટલ રોડના અમુક ભાગ સહિતની ૩૦૦ એકરની જમીનને ટૂંક સમયમાં વિશાળ ‘મુંબઈ સેન્ટ્રલ પાર્ક’માં રૂપાંતરિત કરવામાં આવવાનું હોવાની જાહેરાત મહારાષ્ટ્રના નાયબ પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કરી હતી. શહેરની વચ્ચોવચ મધ્યમાં એક…
- આમચી મુંબઈ

સુધરાઈની આરોગ્ય સેવાનું ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાને હવે એક ક્લિક પર મુંબઈ મહાનગરપાલિકાની મહત્ત્વની પાંચ મોટી અને ઉપનગરીય હૉસ્પિટલ સહિત પ્રાયમરી હેલ્થ સેન્ટરોમાં કયા પ્રકારની આરોગ્ય સેવા ઉપલબ્ધ છે અને હૉસ્પિટલોમાં બેડ ખાલી છે કે તેની તમામ માહિતી હવે એક ક્લિક પર ઉપલબ્ધ…
- આમચી મુંબઈ

મલબાર હિલ જળાશયના સમારકામ પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવામાં આવશે:સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મલબાર હિલ જળાશયનું તાજેતરમાં સત્તાવાર રીતે ઈન્સ્પેકશન કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા સમારકામ શરૂ કરતા પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવાનું વિચાર કરી રહી છે. મલબારહિલ જળાશયનું સમારકામ હાથ ધરવા પહેલા તાત્પૂરતા અને હાલ રહેલા જળાશયની સરખામણીમાં…
- આમચી મુંબઈ

મુંબઈના ૫૭૪ રસ્તાઓના કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા ટ્રાફિક પોલીસે આપી એનઓસી
ઑક્ટોબરથી કૉંક્રીટાઈઝેશનનું કામ ફરી શરૂ થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાના આગમન પહેલા આંશિક રીતે કૉંક્રીકીકરણ કરવામાં આવેલા ૧૫૬.૭૪ કિલોમીટર લંબાઈના ૫૭૪ રસ્તાઓનું કૉંક્રીટીકરણ ફરી શરૂ કરવા મુંબઈ ટ્રાફિક પોલીસ તરફથી મુંબઈ મહાનગરપાલિકાને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) મળી ગયું છે. રાજ્ય…
- આમચી મુંબઈ

સાત શૌચાલયના સંચાલન અને જાળવણી માટે પાલિકા નીમશે કૉન્ટ્રેક્ટર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સાત સ્થળોએ મહત્ત્વાકાંક્ષી શૌચાલયના બાંધકામ પર સ્ટે ઓર્ડર હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે આગામી ૧૦ વર્ષ માટે આ શૌચાલયના સંચાલન અને જાળવણી માટે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવા માટે ટેન્ડર આમંત્રિત કર્યા હતા. આ શૌચાલય લાયન ગેટની સામે,…








