- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપી રહેલી નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી તેમ જ વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવા છતાં આજે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે…
- નેશનલ
આયુર્વેદ આહાર ઉત્પાદનનાં લાઈસન્સ માટે એફએસએસએઆઈની વિશિષ્ટ સુવિધા
નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ પરંપરાગત આયુર્વેદિક ખાદ્ય ક્ષેત્ર માટે તેનાં ફૂડ સેફ્ટી કોમ્પ્લાયન્સ સિસ્ટમ (એફઓએસસીઓએસ) પોર્ટલ પર આયુર્વેદ આહાર ઉત્પાદનોનાં લાઈસન્સિંગ તથા રજિસ્ટ્રેશન માટે એક વિશિષ્ટ વિન્ડો અથવા તો સુવિધાની શરૂઆત કરી છે.સ્વાસ્થ્ય અને…
- વેપાર
મલયેશિયા પાછળ આયાતી તેલમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયા તેલના વાયદામાં ગઈકાલે છ સેન્ટનો સાધારણ ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 61 રિંગિટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ…
- વેપાર
નોન બાસમતી ચોખાની નિકાસ માટે અપેડા રજિસ્ટ્રેશનનો હેતુ શિપમેન્ટ નિયંત્રિત રાખવાનો
કોલકાતા/નવી દિલ્હીઃ નોન બાસમતી ચોખાની નિકાસ પૂર્વે અપેડા (એગ્રીકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઑથૉરિટી)નું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનો સરકારનો નિર્ણય શિપમેન્ટો નિયંત્રણ હેઠળ રાખવાનો છે, પરંતુ તેને કારણે તાત્કાલિક ધોરણે થોડા અતિરિક્ત ખર્ચમાં વધારા સિવાય વેપાર પર કોઈ ખાસ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસૌ ઘટીને 88.76ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે માર્કેટમાં આજે સંભવિતપણે…
- વેપાર
સન રિફાઈન્ડમાં સુધારો, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ
ત્રણ વર્ષમાં પામતેલના વાયદામાં ભાવ 5500 રિંગિટે પહોંચે તેવી શક્યતાઃ દોરાબ મિસ્ત્રી(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 18 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 37 રિંગિટ ઘટી…
- વેપાર
વૈશ્વિક સોનામાં તેજીએ વિરામ લેતા સ્થાનિકમાં રૂ. 730નો ઘસરકો, ચાંદી રૂ. 1178 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વધુ વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીમાં એકતરફી તેજીનું વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે…