- વેપાર

ક્રૂડતેલના ભાવ ઘટતાં આયાતકારોની અને બૅન્કોની ડૉલરમાં વેચવાલી નીકળતાં રૂપિયામાં 50 પૈસાનું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડાનું વલણ જળવાઈ રહેવાની સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં આયાતકારોની અને બૅન્કોની વેચવાલીનું પ્રબળ દબાણ રહેતાં ડૉલર સામે રૂપિયો 50 પૈસાના બાઉન્સબૅક સાથે 89.16ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ…
- નેશનલ

અમેરિકા ખાતે નિકાસ ઘટતાં, ભારતે નિકાસ વિકેન્દ્રિત કરીઃ એસબીઆઈ રિસર્ચ
નવી દિલ્હીઃ ગત જુલાઈ, 2025થી ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થયો છે, પરંતુ અન્ય દેશો ખાતેની નિકાસમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે ભારતે તેનાં ઉત્પાદનોની નિકાસ કેટેગરીના બાસ્કેટનું વિકેન્દ્રીકરણ કર્યું છે, એમ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તેના…
- વેપાર

રવી વાવેતરમાં ગત સાલની સરખામણીમાં વધારાની શક્યતાઃ કૃષિ સચિવ…
નવી દિલ્હીઃ વર્તમાન રવી મોસમમાં મુખ્ય પાક ગણાતા ઘઉંની આગેવાની હેઠળ રવી વાવેતર વિસ્તાર ગત સાલના 655.88 લાખ હેક્ટરની સરખામણીમાં વધુ રહે તેવી શક્યતા કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદીએ વ્યક્ત કરી છે. દેશમાં રવી વાવેતરમાં ઝડપથી પ્રગતિ થઈ રહી છે. આ…
- વેપાર

પાછોતરા સત્રમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ 331 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 26,000ની સપાટી ગુમાવી…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્રના અંતિમ સમયગાળામાં સાવચેતીના માનસ વચ્ચે રોકાણકારોની વેચવાલીનું દબાણ વધવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણને કારણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બેન્ચમાર્ક સેન્સેક્સ 331. 21 પૉઈન્ટ તૂટીને 85,000ની અંદર અને નેશનલ સ્ટોક…
- વેપાર

ઑક્ટોબર મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડોઃ ક્રિસિલ
કોલકાતાઃ ગત ઑગસ્ટ, 2024 પછી ગત ઑક્ટોબર મહિનામાં ભારતની મર્કન્ડાઈઝ નિકાસ વાર્ષિક સરેરાશ 11.8 ટકાના દરે ઘટીને 34.38 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું ક્રિસિલે તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે.આ વર્ષે ગત 27મી ઑગસ્ટથી અમેરિકાએ ભારતથી આયાત થતાં માલ સામેની ટૅરિફ…
- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં 5.54 અબજનો ઉછાળો
મુંબઈઃ ગત 14મી નવેમ્બરનાં રોજ પૂરા થયેલા સપ્તાહે ખાસ કરીને સોનાની અનામતમાં વધારો થવાથી કુલ વિદેશી હૂંડિયામણની અનામત 5.543 અબજ ડૉલર વધીને 692.576 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ…
- વેપાર

ચીનથી આયાત થતાં પૉલિયસ્ટર યાર્નનાં ડમ્પિંગ સામે તપાસ
નવી દિલ્હીઃ ચીનની કંપનીઓ દ્વારા ભારતમાં પૉલિયસ્ટર ટેક્સ્ચ્યોર્ડ યાર્નનું દેશમાં ડમ્પિંગ થઈ રહ્યું હોવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતની બે કંપનીઓ દ્વારા થયેલી ફરિયાદને ધ્યાનમાં લેતા ભારત સરકારે તપાસ હાથ ધરી હોવાનું એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)ના…









