- નેશનલ

મધ્ય પૂર્વમાં તણાવ વધવાની સાથે ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ગઈકાલના બંધ સામે 0.6 ટકાનો અને વાયદાના ભાવમાં 1.50 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના…
