Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
  • વેપારTrump's Statements Cause Sudden Drop in Gold Prices

    વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 66નો ઘસરકો, ચાંદી રૂ. 626 નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ફેડરલ રિઝર્વનાં રેટકટના આશાવાદ સાથે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી દર્શાવીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં ધીમો સુધારો આગળ વધ્યો…

  • વેપારaluminum and copper metals market improvement

    સ્ટોકિસ્ટોની વેચવાલીએ ટીન, નિકલ અને ઝિન્કમાં પીછેહઠ, કોપરમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સની નરમાઈનું વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપર વાયરબારમાં રહેલા ટકેલા વલણને…

  • વેપારModerate quality decline in small grade sugar

    હાજર ખાંડમાં મથકો પાછળ નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 20થી 25ના ઘટાડા સાથે રૂ. 3850થી 3905માં થયાના અહેવાલ તેમ જ આજે સ્થાનિક સ્તરે સ્ટોકિસ્ટોની લેવાલીનો અભાવ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી અને વૈશ્વિક વેપારોમાં તણાવની સ્થિતિ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો 14 પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો…

  • વેપાર

    સ્ટીલની માગ વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે

    નવી દિલ્હીઃ આગામી વર્ષોમાં સરકારી માળખાકીય ખર્ચના ટેકે દેશમાં સ્ટીલની માગમાં વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે, એમ સ્ટીલ ખાતાના કેન્દ્રીય પ્રધાન ભૂપથીરાજ શ્રીનિવાસ વર્માએ આજે જણાવ્યું હતું.સરકારના વડપણ હેઠળનાં પગલાંઓ માળખાકીય પ્રોજેક્ટોને વેગ આપ્યો હોવાથી સ્ટીલની વપરાશી માગમાં વૃદ્ધિ જળવાયેલી…

  • વેપારGold and silver surge on the back of global markets and demand remains subdued due to the Christmas vacation period...

    વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1438ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 357નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના રેટકટના આશાવાદ સાથે સોનામાં રોકાણકારોની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે…

  • વેપારકોપરનાં ખાણકામ અને સંશોધનોમાં રોકાણ આકર્ષવા નીતિવિષયક સુધારાની તાતી જરૂરઃ અહેવાલ

    કોપરનાં ખાણકામ અને સંશોધનોમાં રોકાણ આકર્ષવા નીતિવિષયક સુધારાની તાતી જરૂરઃ અહેવાલ

    નવી દિલ્હીઃ દેશમાં કોપર (તાંબા)ના સંશોધનો અને ખનન ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે નીતિવિષયક સુધારાઓની તાતી આવશ્યકતા છે જેથી રોકાણકારને અનુકૂળ વળતરની સુનિશ્ચિતતા થાય અને રોકાણ પરત્વે આકર્ષણ વધે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય બાબત એ છે કે દેશ કોપરમાં…

  • વેપારએપ્રિલથી ઑગસ્ટમાં કોલસાનું ઉત્પાદન સાધારણ ઘટીને 38.175 કરોડ ટન

    એપ્રિલથી ઑગસ્ટમાં કોલસાનું ઉત્પાદન સાધારણ ઘટીને 38.175 કરોડ ટન

    નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દેશમાં કોલસાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 38.4037 કરોડ ટન સામે સાધારણ 0.6 ટકા ઘટીને 38.175 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું સરકારે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલા કોલસાના કુલ…

  • વેપાર

    પાંખાં કામકાજે આયાતી તેલમાં ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 17 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એકસચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશ હતા. આમ વિશ્વ બજારનાં મિશ્ર અહેવાલ ઉપરાંત…

  • વેપારવૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1106ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 276નો સુધારો

    વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1106ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 276નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના રેટકટના આશાવાદ સાથે સોનામામાં રોકાણકારોની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે…

Back to top button