- નેશનલ

ચીન, બહેરીન અને થાઈલેન્ડથી થતી ગ્લાસ ફાઈબરની આયાત સામે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ
નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિકલ્સ સહિતનાં ઘણાં ક્ષેત્રોમાં ઉપયોગમાં આવતા ફાઈબર ગ્લાસની ચીન, બહેરીન અને થાઈલેન્ડથી થતી સસ્તી આયાત સામે સ્થાનિક ઉત્પાદકોનાં હિત જાળવી રાખવા માટે આજે વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ આગામી પાંચ વર્ષ માટે…
- વેપાર

ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં રૂપિયો 24 પૈસા ખાબકીને 88.35ના નવાં તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આજે મોડી સાંજે થનારી અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા 0.22 ટકાના ઉછાળા ઉપરાંત છેલ્લાં બે-ત્રણ સત્રથી બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં પણ સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી છે. તેમ જ ભારત…
- વેપાર

મિડિયમ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890ની રેન્જમાં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને સ્મોલ ગે્રડની ખાંડમાં…
- વેપાર

મલયેશિયા પાછળ આયાતી તેલમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 66 રિંગિટનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સિંગતેલમાં…
- વેપાર

જીએસટીમાં સુધારાથી વપરાશી માગ વધશે, મહેસૂલી આવક ઘટશેઃ મૂડીઝ
નવી દિલ્હીઃ દેશમાં 375 ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા ઘટાડાથી આમ જનતાને ઘરેલુ ધોરણે રાજકોષીય નીતિવિષયક ટેકો મળતાં વપરાશી માગની વૃદ્ધિને પ્રેરકબળ મળશે, જોકે, તેની સામે સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થશે, એમ અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝે આજે જણાવ્યું હતું.…
- વેપાર

વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિકમાં રૂ. 160નો સુધારો, ચાંદી રૂ. 176 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે ફેડરલ રિઝર્વનાં રેટકટના આશાવાદ સાથે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી દર્શાવીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનામાં ધીમો સુધારો…
- વેપાર

મિડિયમ ગ્રેડ ખાંડમાં સાધારણ ગુણવત્તાલક્ષી નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 15ના ઘટાડા સાથે રૂ. 3850થી 3890માં થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં નવી નીચી સપાટીએથી સાધારણ ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ ઘટાડાતરફી વલણ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના ઘટાડા સાથે 88.19ની સપાટી સુધી ગબડી ગયા…








