Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
  • વેપારVegetable oil import decline reported by SEA

    ઑગસ્ટમાં વનસ્પતિ તેલની આયાત સાત ટકા વધી

    નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં વનસ્પતિ તેલની આયાત ઑગસ્ટ, 2024નાં 15.63 લાખ ટન સામે સાત ટકા વધીને 16.77 લાખ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. જોકે, સરકારે…

  • વેપારEdible oil market

    નિરસ કામકાજે ખાદ્યતેલમાં ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 56 સેન્ટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંત ઉપરાંત બૅન્કો પણ બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહ્યા હતા અને હાજરમાં ભાવ…

  • વેપારModerate quality decline in small grade sugar

    હાજર ખાંડમાં માગને ટેકે ધીમો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે ખાસ કરીને રિટેલ સ્તરની માગને ટેકે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10નો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બેનો સાધારણ ગુણવત્તાલક્ષી…

  • વેપારટીન અને નિકલની આગેવાનીમાં ચોક્કસ ધાતુઓમાં સુધારો

    ટીન અને નિકલની આગેવાનીમાં ચોક્કસ ધાતુઓમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતું હોવાથી વિશ્વ બજારમાં કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે આજે સપ્તાહના…

  • વેપારહલકી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર નિકાસ જકાત

    હલકી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર નિકાસ જકાત ન લાદવા ફિમિનો અનુરોધ

    નવી દિલ્હીઃ હલકી અથવા તો ઓછી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર જો નિકાસ જકાત લાદવામાં આવશે તો ખાણનાં સ્થાનો પર બિનઉપયોગી સંશાધનોનો બગાડ થશે, ખાણની કામગીરી પર માઠી અસર પડશે, રોજગારમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ નુકસાન થાય તેમ હોવાથી ફેડરેશન…

  • વેપારForeign exchange reserves rise by 4.698 billion

    વિદેશી હૂંડિયામણની અનામતમાં ચાર અબજ ડૉલરનો વધારો

    મુંબઈઃ ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 4.038 અબજ ડૉલર વધીને 698.268 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…

  • વેપાર

    વર્ષ 2024-25ની મોસમમાં 312.40 લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો અંદાજ

    મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ રહેલી વર્તમાન વર્ષ 2024-25ની રૂ મોસમમાં દેશનાં મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ઊપજ ઓછી રહેતાં ઉત્પાદન આગલી મોસમની પ્રત્યેક 170 કિલોગ્રામની એક એવી 336.45 લાખ ગાંસડી સામે ઘટીને 312.40 લાખ ગાંસડી રહેવાનો અંદાજ કોટન એસોસિયેશન…

  • વેપારRising copper prices due to increasing industrial demand

    રેટ કટના પ્રબળ આશાવાદે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ

    આગલા સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા બાદ ગત સપ્તાહે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ ફુગાવામાં પણ અપેક્ષાનુસાર સાધારણ વધારો થયો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનતાં…

  • વેપારFarmers sowing wheat during the Rabi season as India expects a rise in total sowing area.

    અત્યાર સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધીને 438.28 લાખ હેક્ટર

    નવી દિલ્હીઃ ગત જૂન મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખરીફ વાવેતરની મોસમમાં ગત પાંચમી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 1078.49 લાખ હેક્ટર સામે વધીને 1105.42 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક આંકડાકીય…

  • વેપારMetal Prices Fall on Profit-Booking; Copper, Brass Down

    ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ ધાતુમાં ચમકારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવામાં વધારો થયો હોવાના અહેવાલ સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનતાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ…

Back to top button