- વેપાર

હલકી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર નિકાસ જકાત ન લાદવા ફિમિનો અનુરોધ
નવી દિલ્હીઃ હલકી અથવા તો ઓછી ગુણવત્તાવાળા આયર્ન ઑર પર જો નિકાસ જકાત લાદવામાં આવશે તો ખાણનાં સ્થાનો પર બિનઉપયોગી સંશાધનોનો બગાડ થશે, ખાણની કામગીરી પર માઠી અસર પડશે, રોજગારમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ નુકસાન થાય તેમ હોવાથી ફેડરેશન…
- વેપાર

વિદેશી હૂંડિયામણની અનામતમાં ચાર અબજ ડૉલરનો વધારો
મુંબઈઃ ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 4.038 અબજ ડૉલર વધીને 698.268 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…
- વેપાર

વર્ષ 2024-25ની મોસમમાં 312.40 લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો અંદાજ
મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ રહેલી વર્તમાન વર્ષ 2024-25ની રૂ મોસમમાં દેશનાં મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ઊપજ ઓછી રહેતાં ઉત્પાદન આગલી મોસમની પ્રત્યેક 170 કિલોગ્રામની એક એવી 336.45 લાખ ગાંસડી સામે ઘટીને 312.40 લાખ ગાંસડી રહેવાનો અંદાજ કોટન એસોસિયેશન…
- વેપાર

રેટ કટના પ્રબળ આશાવાદે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
આગલા સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા બાદ ગત સપ્તાહે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ તેમ જ ફુગાવામાં પણ અપેક્ષાનુસાર સાધારણ વધારો થયો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનતાં…
- વેપાર

અત્યાર સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધીને 438.28 લાખ હેક્ટર
નવી દિલ્હીઃ ગત જૂન મહિનાથી શરૂ થયેલી વર્તમાન ખરીફ વાવેતરની મોસમમાં ગત પાંચમી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 1078.49 લાખ હેક્ટર સામે વધીને 1105.42 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક આંકડાકીય…
- વેપાર

ખાંડના અતિરિક્ત ઉત્પાદનને ધ્યાનમાં લેતા કામકાજમાં વૈવિધ્યતા લાવવા ગડકરીનો અનુરોધ
નવી દિલ્હીઃ દેશમાં ખાંડના અતિરિક્ત ઉત્પાદનને ધ્યાનમાં લેતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કામકાજમાં વૈવિધ્યતા લાવવા અને ઈથેનોલ -ડીઝલ ભેળવણીમાં અને ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદનમાં સંશોધનો કરવા માટે અનુરોધ કર્યો હતો.અત્રે ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન દ્વારા આયોજિત `ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી…
- વેપાર

મર્યાદિત માગ વચ્ચે ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 10ના સુધારા સાથે રૂ. 3860થી 3900માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ…
- વેપાર

ડૉલર સામે રૂપિયો નવ પૈસા વધીને ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકાના ગત ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટા વધી આવ્યા હોવાના નિર્દેશો સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલની ઐતિહાસિક નીચી…
- વેપાર

અમેરિકામાં ફુગાવો વધી આવતાં રેટ કટની શક્યતા વધુ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું 3650 ડૉલર અને ચાંદી 42 ડૉલરની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનામાં 0.4 ટકાનો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત રોજગાર ક્ષેત્ર પણ નબળું પડી રહ્યું હોવાના નિર્દેશો સાથે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી…









