Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
  • વેપારRupee plunges 22 paise against dollar, crosses 90 again

    ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસૌ ઘટીને 88.76ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે માર્કેટમાં આજે સંભવિતપણે…

  • વેપારVegetable oil import decline reported by SEA

    સન રિફાઈન્ડમાં સુધારો, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ

    ત્રણ વર્ષમાં પામતેલના વાયદામાં ભાવ 5500 રિંગિટે પહોંચે તેવી શક્યતાઃ દોરાબ મિસ્ત્રી(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 18 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 37 રિંગિટ ઘટી…

  • વેપારસોનાના ભાવમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

    વૈશ્વિક સોનામાં તેજીએ વિરામ લેતા સ્થાનિકમાં રૂ. 730નો ઘસરકો, ચાંદી રૂ. 1178 નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વધુ વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીમાં એકતરફી તેજીનું વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે…

  • વેપારMetal Prices Fall at London Metal Exchange

    ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં ધીમો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 14નો સુધારો આવ્યો હતો.…

  • વેપારModerate quality decline in small grade sugar

    ખાંડમાં ખપપૂરતાં કામકાજો ટકેલું વલણ ઑક્ટોબરનાં મુક્ત વેચાણ માટે 24 લાખ ટન ખાંડ છૂટી કરાઈ

    નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3860થી 3900માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાના નિર્દેશો હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં રિટેલ સ્તરની તેમ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં બેતરફી વધઘટને અંતે વધુ બે પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ખાસ કરીને અમેરિકાનાં એચવન બી વિઝાની ફીમાં કરવામાં આવેલા તીવ્ર વધારાને કારણે દબાણ જળવાઈ રહ્યું હતું. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેવાના અહેવાલ ઉપરાંત આજે બજારમાં નરમાઈ…

  • વેપારImport dependency of indigenous goods

    ચીનથી આયાત થતાં ક્રેન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ

    નવી દિલ્હીઃ ચીનથી આયાત થઈ રહેલા અમુક સસ્તા ક્રેનથી સ્થાનિક ઉત્પાદકોના હિતો જોખમાઈ રહ્યા હોવાથી ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ સસ્તી આયાતને રોકવા એન્ટિ ડમ્પિગ ડ્યૂટી લાદવાની ભલામણ કરી છે. ડીજીટીઆરએ તેનાં અંતિમ તારણોમાં જણાવ્યું હતું કે આ ઉત્પાદનની…

  • વેપાર

    વર્ષ 2026માં વૈશ્વિક અર્થતંત્ર નબળું પડશે, અમેરિકી ટૅરિફને કારણે ભારત સામે વધુ પડકારોઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

    નવી દિલ્હીઃ વૈશ્વિક અર્થતંત્ર નબળી વૃદ્ધિ અને સિસ્ટમ ખોરવાઈ જવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોવાનું વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેનાં તાજેતરનાં ચીફ ઈકોનોમિસ્ટ આઉટલૂકમાં જણાવ્યું છે. ભારત સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર તરીકે ઊભર્યું છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ 2025…

  • વેપાર

    મલયેશિયા પાછળ દેશી-આયાતી તેલમાં નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં આજે 102 રિંગિટનો કડાકો બોલાઈ ગયાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ એકમાત્ર સિંગતેલમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ દેશી-આયાતી તેલના ભાવમાં 10 કિલોદીઠ…

  • વેપારGold and silver prices shine again: Gold crosses 96,000 level

    જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્વિક સોનું 3800 ડૉલરની લગોલગ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ વધુ રેટ કટ અને હળવી નાણાનીતિનો અણસાર આપે તેવા આશાવાદ સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3800 ડૉલરની લગોલગ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવે…

Back to top button