- વેપાર

ખાંડમાં માગ અનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890માં ટકેલા ધોરણે થયા હોવાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ સ્તરની માગ…
- વેપાર

ડૉલર સામે રૂપિયો 24 પૈસા ઉછળીને બે સપ્તાહની ઊચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં એકંદરે નરમાઈનો અન્ડરટોન અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડા ઉપરાંત અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ સાથે ઈક્વિટી માર્કેટમાં પણ સુધારાતરફી વલણ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત ચોથા સત્રમાં ડૉલર…
- વેપાર

વર્ષ 2025ના પહેલા છ મહિનામાં ચાની નિકાસમાં સાધારણ વૃદ્ધિ
કોલકાતાઃ વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025ના પહેલા છ મહિનામાં અર્થાત્ ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં ચાની નિકાસ ગત સાલના સમાનગાળાના 12.457 કરોડ કિલોગ્રામ સામે સાધારણ વધીને 12.501 કરોડ કિલોગ્રામની સપાટીએ રહી હોવાનું ટી બોર્ડે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.સમીક્ષા હેઠળના સમયગાળામાં ઉત્તર…
- વેપાર

સ્ટીલ ક્ષેત્રમાં ડિકાર્બનાઈઝેશનને પ્રોત્સાહન માટે સરકારની રૂ. 5000 કરોડની સ્કીમની યોજના
નવી દિલ્હીઃ દેશમાં ક્લિન સ્ટીલનાં ઉત્પાદનની ટેક્નોલૉજીની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરીને કાર્બન ઉત્સર્જનનાં પ્રમાણને ઘટાડવા માટે સરકાર રૂ. 5000 કરોડની સ્કીમની દિશામાં કાર્ય કરી રહી હોવાનું સ્ટીલ સચિવ સંદીપ પૉન્ડ્રિકે તાજેતરમાં જણાવ્યું હતું.અત્રે યોજાયેલ `એફટી લાઈવ એનર્જી ટ્રાન્ઝિશન સમિટ ઈન્ડિયા’ પશ્ચાત…
- વેપાર

ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડોઃ જીટીઆરઆઈ
નવી દિલ્હીઃ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારતથી થતી આયાત સામે લાદેલા ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે અને અમેરિકાની બજારમાં સ્થાનિક ઉત્પાદનો સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા હોવાનું થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ)એ એક અહેવાલમાં જણાવ્યું છે.ગત ઑગસ્ટ…
- વેપાર

વર્ષ 2025-26ની મોસમ માટે સરકારે 11.9 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો
નવી દિલ્હીઃ આગામી વર્ષ 2025-26ની માર્કેટિંગ મોસમ (જુલાઈ-જૂન) માટે સરકારે ઘઉંનાં ઉત્પાદનનો અંદાજ આગલી મોસમનાં 11.5 કરોડ ટનના અંદાજ સામે 3.47 ટકા વધારીને 11.9 કરોડ ટન થવાનો અંદાજ મૂક્યો છે. જોકે, વાસ્તવિક ઉત્પાદન 11.75 કરોડ ટન રહ્યું હોવાનું કૃષિ મંત્રાલયે…
- વેપાર

આયાતી તેલમાં મિશ્ર વલણ, કામકાજો નિરસ
મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે સાધારણ નવ સેન્ટનો સુધારો આવ્યાના અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં નવ રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશો હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ તેમ જ હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ…
- વેપાર

સ્મોલ ગે્રડની ખાંડમાં માગ અને ગુણવત્તાનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં માગ અને માલની ગુણવત્તાને…








