- વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 434ની અને ચાંદીમાં રૂ. 1344ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે શેષ વર્ષ 2025માં હળવી નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો…
- વેપાર

આંધ્ર પ્રદેશમાં ભારતની પ્રથમ મોટી સોનાની ખાનગી ખાણ ટૂંક સમયમાં પૂર્ણ સ્તરે કાર્યરત થશે
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશમાં ભારતની પ્રથમ મોટી ખાનગી સોનાની ખાણ ટૂંક સમયમાં પૂર્ણ સ્તરે કાર્યરત થઈ જાય તેવી શક્યતા ડેક્ન ગોલ્ડ માઈન્સ લિ.નાં એક ટોચના અધિકારીએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે દેશમાં વર્ષે 1000 ટન સોનાની…
- આમચી મુંબઈ

મિડિયમ ગ્રેડની ખાંડમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં મહારાષ્ટ્રની સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3850થી 3890માં ટકેલા ધોરણે થયાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે ખાસ કરીને સ્મોલ…
- વેપાર

ડૉલર સામે રૂપિયો 31 પૈસા પટકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં બજારની અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હોવા છતાં ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની ચિંતા, વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રહી હોવાના…
ભારત અને યુએઈ વચ્ચે વેપાર, રોકાણ, બૅન્કની બાબતો પર આજથી બે દિવસીય વાટાઘાટ
નવી દિલ્હીઃ દેશનાં વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલની અખાતી દેશોની મુલાકાત દરમિયાન આજે અને આવતીકાલે એમ બે દિવસ દરમિયાન યુએઈ સાથે દ્વીપક્ષીય કરારની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ડબલ ટેક્સેશન સંધી અને કેન્દ્રવર્તી બૅન્કો બાબતે તથા…
- નેશનલ

જીએસટીમાં ઘટાડોઃ હેરિટેજ ફૂડ ડેરી ઉત્પાદનોનાં ભાવ ઘટાડશે
નવી દિલ્હીઃ ડેરી ઉત્પાદનો પરનાં ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ના દરમાં ઘટાડાના સરકારના નિર્ણયને પગલે ડેરી કંપની હેરિટેજ ફૂડ્સ તેનાં ડેરી ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરશે, એમ એક યાદીમાં જણાવ્યું છે.કંપનીએ યાદીમાં જણાવ્યું હતું કે તહેવારોની મોસમ પૂર્વે આગામી 22મી સપ્ટેમ્બરથી…
- વેપાર

વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં ચમકારો, સિંગતેલમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 93 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ ચાર રિંગિટ વધી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં 10 કિલોદીઠ…








