- વેપાર

મારુતિ સુઝુકીની જિમી ફાઈવ ડૉરની નિકાસ એક લાખ યુનિટની પાર
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી લિ. એ આજે એક યાદીમાં જણાવ્યું હતું કે ભારતથી તેની કોમ્પેક્ટ એસયુવીજિમી ફાઈવ ડૉર’ની ચક્રવૃદ્ધિ ધોરણે નિકાસનો આંક એક લાખ યુનિટની સપાટી પાર કરી ગયો છે. નોંધનીય બાબત એ છે કે ભારતથી જિમી ફાઈવ ડૉરની નિકાસ…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગત મંગળવારે લેવાલી રહી હોવાના નિર્દેશ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે 87.89ના મથાળે…
- વેપાર

ઈથેનોલના નવાં ટેન્ડરની ફાળવણીઃ અનિશ્ચિતતાનો સામનો કરતી દેશની 350 કરતાં વધુ ડિસ્ટિલિયરીઓ
નવી દિલ્હીઃ તાજેતરનાં ઈથેનોલ ટેન્ડરમાં અપર્યાપ્ત પ્રાપ્તિ ઓર્ડરને કારણે દેશભરની અંદાજે 350 કરતાં વધુ ડિસ્ટિલિયરીઓ અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહી છે કેમ કે તેમાં હાલના એકમો કરતાં નવાં એકમોની વધુ તરફેણ કરવામાં આવી હોવાથી ઉદ્યોગ સંસ્થાઓએ ફાળવણી પદ્ધતિ અંગે ચિંતા…
- વેપાર

દક્ષિણપૂર્વ એશિયન બજારોમાં પેસારો કરતાં પ્રોસેસ્ડ થયેલા બટાટાના ભારતીય ઉત્પાદનોઃ જીટીઆરઆઈ
નવી દિલ્હીઃ દક્ષિણપૂર્વ એશિયન બજારોમાં વધી રહેલી નાસ્તાની માગ અને સ્થાનિક સ્તરે ખાસ કરીને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આ ક્ષેત્રમાં માળખાકીય વિકાસ થવાથી તે દેશોની બજારમાં પ્રોસેસ્ડ થયેલા બટાટાના ભારતીય ઉત્પાદનોનો વ્યાપ વધી રહ્યો હોવાનું એક અહેવાલમાં જણાવ્યું છે. દેશની…
- વેપાર

રૂપિયામાં ચંચળતા ડામવા રિઝર્વ બૅન્કે ઑગસ્ટમાં 7.7 અબજ ડૉલર ઠાલવ્યા
મુંબઈઃ ગત ઑગસ્ટ મહિનામાં હાજર બજારમાં ડૉલર સામે રૂપિયામાં વધેલી ચંચળતા અને ગબડતાં રૂપિયાને અટકાવવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ 7.7 અબજ ડૉલરનું વેચાણ કર્યું હતું.રિઝર્વ બૅન્કે તાજેતરમાં જાહેર કરેલા બુલેટિનમાં જાહેર કરેલી ડૉલરનાં ખરીદ અને વેચાણની આંકડાકીય માહિતી અનુસાર…
- વેપાર

ઑગસ્ટમાં કોલસાની આયાત સાધારણ ઘટીને 2.058 કરોડ ટન
નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં કોલસાની આયાત ઑગસ્ટ, 2024ના 2.070 કરોડ ટનની સરખામણીમાં સાધારણ 0.6 ટકા ઘટીને 2.058 કરોડ ટનની સપાટીએ રહી હોવાનું બીટૂબી ઈ-કોમર્સ સોલ્યુશન પુરું પાડતી એમ જંક્શન સર્વિસીસે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન…









