- વેપાર

ટૅરિફ હવે હથિયાર બન્યા, ભારત વૈશ્વિક દબાણ સામે નમશે નહીંઃ ચૌહાણ
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે હવે વેપાર અને ટૅરિફ હથિયાર બની ગયા છે ત્યારે અસ્થિર ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારત તેનાં રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરશે નહીં, એમ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું કે આપણે વૈશ્વિક બજારો પર…
- વેપાર

ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા તૂટીને ઐતિહાસિક તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલરમાં આયાતકારોની લેવાલી ઉપરાંત વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના ઘટાડા સાથે ગત 30મી સપ્ટેમ્બરની ઐતિહાસિક નીચી 88.80ની…
- વેપાર

મથકો પાછળ સિંગતેલમાં રૂ. 20નો ઉછાળો, આયાતી તેલમાં ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગુજરાતનાં મથકો પર આજે સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 80નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 60ની તેજી આવી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગિતલના ભાવ 10…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે…
- વેપાર

બાંગ્લાદેશનાં 50,000 ટન ચોખાની આયાતનું ટેન્ડર ભારતીય નિકાસકારને ફાળે
કોલકાતા/રાયપુરઃ બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા 50,000 ટન ચોખાની આયાત માટે બહાર પાડવામાં આવેલું આંતરરાષ્ટ્રીય ટેન્ડર રાયપુર સ્થિત એક કંપનીને ફાળે ગયું હોવાના અહેવાલ છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર છત્તીસગઢસ્થિત બગડિયા બ્રધર્સ પ્રા. લિ.ને આ ઓર્ડર મળ્યો હોવાનું કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું…
- વેપાર

ખાંડમાં આગળ ધપતી નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે વેચવાલીના દબાણ સામે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના ટેન્ડરોમાં વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3850થી 3900માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે…
- Uncategorized

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ચાર પૈસાના ઘટાડા સાથે 88.77ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ…








