Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
  • વેપારCoal India production declines due to rain

    સપ્ટેમ્બરમાં વરસાદને કારણે કૉલ ઈન્ડિયાનું ઉત્પાદન ઘટ્યુંઃ રેડ્ડી

    નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં વરસાદને કારણે ખનન પ્રવૃત્તિમાં વિક્ષેપ થવાથી ખાનગી ક્ષેત્રની કોલસાની ઉત્પાદક કંપની કૉલ ઈન્ડિયા લિ.નાં કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ દેશમાં કોલસાની કોઈ અછત ન હોવાનું કોલસા અને ખનન ખાતાના પ્રધાન જી કિશન રેડ્ડીએ આજે…

  • વેપારચા ખરીદદારોનો વિશ્વાસ પુનઃ અંકે કરવા માટે ગુણવત્તાને અગ્રતાક્રમ આપવા હાકલ

    ચા ઉદ્યોગમાં બેવડું માળખું સક્ષમ હોવું જોઈએઃ આસામ ચીફ સક્રેટરી

    કોલકાતાઃ ચા ઉદ્યોગમાં હાલનું બેવડુ માળખું નાના અને મોટા સંગઠિત ઉત્પાદકો માટે લાંબા સમયગાળા સુધી ચાલે તેવું સક્ષમ હોવું જોઈએ એમ આસામના ચીફ સેક્રેટરી રવિ કોટાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આસામ દેશનું સૌથી મોટું ચા ઉત્પાદક રાજ્ય…

  • વેપારMetal Prices Fall on Profit-Booking; Copper, Brass Down

    નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નફારૂપી વેચવાલી…

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને કોપરમાં પુરવઠાખેંચની ભીતિ હેઠળ ચોક્સ ધાતુઓમાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે નિકલ ઉપરાંત કોપર વાયરબાર, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ…

  • વેપારમિડિયમ ગે્રડની ખાંડમાં સાધારણ ગુણવત્તાલક્ષી નરમાઈ

    મીડિયમ ગ્રેડ ની ખાંડમાં પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3840થી 3880માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને રિટેલ…

  • વેપારRupee one paisa soft against dollar: Know what the price is

    ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1308.16 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ હોવાથી તેમ જ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી આજે સ્થાનિક…

  • વેપારવૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1106ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 276નો સુધારો

    વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂ. 4950ની આગઝરતી તેજી, સોનામાં તેજીને બે્રક, રૂ. 1104નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીના ભાવમાં 2.6 ટકાનો ઝડપી ઉછાળો આવવાની સાથે ભાવ આૈંસદીઠ 50 ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સોનામાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ભાવ ઘટી આવ્યા બાદ ધીમો…

  • વેપારઈઝરાયલ-હમાસ શાંતિ કરાર બાદ ચાંદી ₹૬૮૫૦ ઉછળી ₹૧.૫૯ લાખને પાર, સોનાના ભાવમાં ધીમો સુધારો

    ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ કરારઃ વૈશ્વિક સોનામાં ટકેલું વલણ, ચાંદી વિક્રમ સપાટીએ

    સ્થાનિકમાં ચાંદી રૂ. 6850 ઉછળીને 1.59 લાખની પાર, સોનામાં રૂ. 531નો ધીમો સુધારો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ઈઝરાયલ હમાસ વચ્ચે શાંતિ કરારની પહેલા તબક્કાની ડીલ થઈ હોવાના અહેવાલો સાથે આજે વિશ્વ બજારમાં ખાસ કરીને સોનામાં તેજીએ થાક ખાધો…

  • વેપારEdible oil market

    કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 20નો ઉછાળો, આયાતી તેલમાં ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 44 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ 49 રિંગિટનો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં આજે…

  • વેપારCopper Prices Retreat Amid Global Supply Crunch Concerns

    વૈશ્વિક કોપરમાં પુરવઠાખેંચની ચિંતા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ઈન્ડોનેશિયા, કૉંગો અને ચિલીની ખાણમાં કોપરનું ઉત્પાદન ખોરવાઈ જવાની સાથે આગામી વર્ષ 2026માં વૈશ્વિક સ્તરે રિફાઈન્ડ કોપરમાં 1.50 લાખ ટનની ખેંચ જોવા મળે તેવી શક્યતા ઈન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રૂપે વ્યક્ત કરતાં આજે લંડન ખાતે કોપરના ભાવમાં 1.9…

  • વેપારMedium grade sugar at Rs. Retreat of 42: Center's efforts did not work

    સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ ઘસરકો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3840થી 3880માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી…

Back to top button