- વેપાર

સોના-ચાંદીમાં સામસામા રાહ, ચાંદીમાં રૂ. 490ની આગેકૂચ, સોનામાં રૂ. 378નો ઘટાડો
સોનામાં ઊંચા મથાળેથી દશેરાની અપેક્ષિત માગનો વસવસો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉન વઘુ લંબાય તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યાના અહેવાલ…
- વેપાર

ખાંડમાં મથકો પાછળ ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3870થી 3910માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ ગઈકાલની દશેરા તથા ગાંધી…
- વેપાર

રાઈસબ્રાન ખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂરઃ ઉદ્યોગનો આવકાર
નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે રાઈસબ્રાન ખોળની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ દૂર કરવાનો લીધેલો નિર્ણય આવકાર્ય છે અને તેનો લાભ ખાસ કરીને પૂર્વ ભારતની રાઈસ મિલિંગ અને સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન ઈન્ડસ્ટ્રીઝને નિકાસની તક મળશે, એમ અગ્રણી ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને એક…
- વેપાર

ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલરમાં આયાતકારોની પ્રબળ લેવાલી, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ ઉપરાંત વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો જોવા મળ્યો હોવાથી ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના ઘટાડા સાથે ઐતિહાસિક નીચી સપાટીની…
- વેપાર

યુએઈ સાથેના કરારથી કોપરની આયાત વધવાની ઉદ્યોગમાં ભીતિ
નવી દિલ્હીઃ યુએઈ સાથેનાં કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ)થી દેશમાં કોપર રોડની આયાતમાં ઉછાળો આવવાની ચિંતા ઈન્ડિયન પ્રાઈમરી કોપર પ્રોડ્યુસર્સ એસોસિયેશન (આઈપીસીપીએ)એ વ્યક્ત કરતાં ચેતવણી આપી હતી કે આયાતમાં વધારો થવાથી સ્થાનિક કોપર રિફાઈનિંગ ઉદ્યોગમાં થતાં રોકાણ પર માઠી અસર…
- વેપાર

ખરીફ કપાસની મોસમમાં ટેકાના ભાવના ધોરણોનું પાલન કરવા કેન્દ્રનો રાજ્યોને અનુરોધ
નવી દિલ્હીઃ તાજેતરમાં વર્તમાન ખરીફ કપાસ મોસમ 2025-26ની સમીક્ષા અંગે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયે કપાસના તમામ ઉત્પાદક રાજ્યોને લઘુતમ ટેકાના ભાવથી પ્રાપ્તિમાં ધારાધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો છે.ટેક્સ્ટાઈલ મંત્રાલયનાં સચિવ નિલમ શમી રાવના વડપણ હેઠળ આ લઘુતમ…
- વેપાર

વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાની માગ મંદ રહેવાની શક્યતાઃ એમ જંક્શન
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ચોમાસું લંબાઈ જવાને કારણે દેશમાં કોલસાની એકંદરે માગ મંદ રહે તેવી શક્યતા બી ટૂ બી કોમર્સ પ્લેટફોર્મ એમ જંક્શને વ્યક્ત કરી છે. આગામી મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન એકંદરે કોલસાની માગ સારી રહેશે, પરંતુ પાઈપલાઈનમાં સ્ટોકનું…









