- Uncategorized

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ચાર પૈસાના ઘટાડા સાથે 88.77ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ…
- વેપાર

નાણાકીય વર્ષ 2025માં કોલસાની નિકાસમાં 23 ટકાની વૃદ્ધિ
નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2024-25માં કોલસાની નિકાસ આગલા નાણાકીય વર્ષ 2023-24નાં 15.46 લાખ ટન સામે 23.4 ટકા વધીને 19.08 લાખ ટનની સપાટીએ રહી છે. નોંધનીય બાબત એ છે કે સરકાર અશ્મિભૂત ઈંધણની વધતી વૈશ્વિક માગ અંકે કરવા કોલસાની નિકાસને…
- વેપાર

ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળના નાના ચા ઉત્પાદકોને અભૂતપૂર્વ નુકસાન
કોલકતાઃ તાજેતરમાં ઉત્તર બંગાળના જલપાઈગુડી અને અલિપુરદ્વાર જિલ્લામાં પડેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે નાના ચા ઉત્પાદકો (સ્મોલ ટી ગ્રોઅર્સ)ને અભૂતપૂર્વ નુકસાન થયું છે જેને કારણે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર તરફથી નાણાકીય સહાય માટેની માગણી કરવામાં આવશે, એમ નાના…
- વેપાર

નવરાત્રીમાં પેસેન્જર વાહનોનાનું રિટેલ વેચાણ 35 ટકા વધતાં સપ્ટેમ્બરમાં છ ટકાની વૃદ્ધિ
નવી દિલ્હીઃ ગત નવરાત્રીનાં નવ દિવસ દરમિયાન દેશમાં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણમાં ગત સાલના સમાનગાળાની સરખામણીમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો હોવાથી એકંદરે સપ્ટેમ્બર મહિનાના રિટેલ વેચાણમાં છ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, ગત બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીનાં નવા દર…
- વેપાર

સરકાર પીએમ કુસુમ યોજનાની મુદત ફરી લંબાવે તેવી શક્યતા
નવી દિલ્હીઃ પીએમ કુસુમ યોજના હેઠળના મુખ્ય બે ઘટકો અત્યાર સુધીમાં તેનાં 50 ટકા જેટલાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી સરકાર આ સ્કીમની મુદત ફરી લંબાવે તેવી શક્યતા છે. નોંધનીય બાબત એ છે કે પ્રધાન મંત્રી કિસાન ઊર્જા સુરક્ષા…
- વેપાર

દેશી તેલમાં મથકો પાછળ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ છ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશ હતા. તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં ખાસ કરીને…
- વેપાર

અમેરિકી શટડાઉનઃ સલામતી માટેની માગને ટેકે વૈશ્વિક સોનાએ 3900 ડૉલરની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉન, વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા અને ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3900 ડૉલરની ઉપરની સપાટીએ અને ચાંદીના ભાવ 14 વર્ષની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યાના…
- વેપાર

ખાંડમાં ખપપૂરતા કામકાજે પીછેહઠ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે ખાસ કરીને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં માગ તથા માલની ગુણવત્તાનુસાર સ્મોલ અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી અનુક્રમે ક્વિન્ટલે રૂ.…
- વેપાર

વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર લાખ કાર નિકાસનો આંક હાંસલ થશેઃ મારુતિ સુઝુકી
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં મારુતિ સુઝુકી લિ. ચાર લાખ યુનિટ વાહનોની નિકાસનો આંક સરળતાથી પાર કરે તેવી શક્યતા કંપનીનાં એક એક્ઝિક્યુટીવે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બે લાખ કરતાં વધુ યનિટની નિકાસ થઈ ચૂકી છે.…









