- વેપાર

શિયાળાની મોસમમાં ચાની પત્તી ચૂંટવાનું બંધ કરવા આદેશ જારી કરવા નાના ઉત્પાદકોનો ટી બોર્ડને અનુરોધ
કોલકતાઃ વર્તમાન શિયાળાની મોસમના સમયગાળાની નિષ્ક્રિયતામાં પાકની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન સ્મોલ ટી ગ્રોઅર્સ એસોસિયેશન (સીઆઈએસટીએ)એ ટી બોર્ડને પત્તીઓ ચૂંટવાનું અટકાવવા માટેનો ઓર્ડર જારી કરવા અનુરોધ કર્યો છે. એસોસિયેશનના પ્રમુખ બિજોય ચક્રવર્તીએ એક યાદીમાં જણાવ્યું હતું…
- વેપાર

મથકો પાછળ ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ નબળી રહી હોવાથી મથકો પર સ્મોલ ગે્રડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 3770થી 3800ના મથાળે થયાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ…
- વેપાર

મારુતિ સુઝુકીની જિમી ફાઈવ ડૉરની નિકાસ એક લાખ યુનિટની પાર
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી લિ. એ આજે એક યાદીમાં જણાવ્યું હતું કે ભારતથી તેની કોમ્પેક્ટ એસયુવીજિમી ફાઈવ ડૉર’ની ચક્રવૃદ્ધિ ધોરણે નિકાસનો આંક એક લાખ યુનિટની સપાટી પાર કરી ગયો છે. નોંધનીય બાબત એ છે કે ભારતથી જિમી ફાઈવ ડૉરની નિકાસ…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગત મંગળવારે લેવાલી રહી હોવાના નિર્દેશ અને અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે 87.89ના મથાળે…
- વેપાર

ઈથેનોલના નવાં ટેન્ડરની ફાળવણીઃ અનિશ્ચિતતાનો સામનો કરતી દેશની 350 કરતાં વધુ ડિસ્ટિલિયરીઓ
નવી દિલ્હીઃ તાજેતરનાં ઈથેનોલ ટેન્ડરમાં અપર્યાપ્ત પ્રાપ્તિ ઓર્ડરને કારણે દેશભરની અંદાજે 350 કરતાં વધુ ડિસ્ટિલિયરીઓ અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહી છે કેમ કે તેમાં હાલના એકમો કરતાં નવાં એકમોની વધુ તરફેણ કરવામાં આવી હોવાથી ઉદ્યોગ સંસ્થાઓએ ફાળવણી પદ્ધતિ અંગે ચિંતા…
- વેપાર

દક્ષિણપૂર્વ એશિયન બજારોમાં પેસારો કરતાં પ્રોસેસ્ડ થયેલા બટાટાના ભારતીય ઉત્પાદનોઃ જીટીઆરઆઈ
નવી દિલ્હીઃ દક્ષિણપૂર્વ એશિયન બજારોમાં વધી રહેલી નાસ્તાની માગ અને સ્થાનિક સ્તરે ખાસ કરીને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આ ક્ષેત્રમાં માળખાકીય વિકાસ થવાથી તે દેશોની બજારમાં પ્રોસેસ્ડ થયેલા બટાટાના ભારતીય ઉત્પાદનોનો વ્યાપ વધી રહ્યો હોવાનું એક અહેવાલમાં જણાવ્યું છે. દેશની…









