- વેપાર

બે દિવસીય ગ્લોબલ રાઈસ કોન્ફરન્સનાં પહેલા દિવસે રૂ. 25,000 કરોડના કોન્ટ્રાક્ટઃ આઈઆરઈએફ…
નવી દિલ્હીઃ ગઈકાલ તા. 30મી ઑક્ટોબરથી અત્રે શરૂ થયેલી બે દિવસીય ગ્લોબલ રાઈસ કોન્ફરન્સ (ચોખાના વૈશ્વિક પરિસંવાદ)નાં પહેલા જ દિવસે અંદાજે રૂ. 25,000 કરોડનાં કોન્ટ્રાક્ટ થયા હોવાનું ચોખાની નિકાસકાર સંસ્થા ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશને જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે…
- વેપાર

વ્યાજદરમાં ડૉલર સામે રૂપિયો 47 પૈસા ખાબક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં બજારની અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હોવા છતાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આગામી ડિસેમ્બર મહિનામાં રેટ કટ અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બોલાયેલા…
- વેપાર

ઈક્વિટી માર્કેટમાં સુધારો અને અમેરિકા સાથે ટ્રેડ ડીલના આશાવાદ વચ્ચે ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ઘટ્યા મથાળેથી સાત પૈસા ઊંચકાઈને 88.22ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…
- વેપાર

ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસા તૂટ્યો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જોવા મળેલી વેચવાલી ઉપરાંત માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસા તૂટીને 88.29ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે,…
- વેપાર

નવેમ્બરનાં ક્વૉટાની જાહેરાત પશ્ચાત્ ખાંડમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ભાવમાં ક્વિન્ટલે રૂ.…
- વેપાર

આઈઆરઈએફ દ્વારા યોજાનારા આંતરરાષ્ટ્રીય પરિસંવાદને અપેડાનો બિન નાણાકીય ટેકોઃ વાણિજ્ય મંત્રાલયની સ્પષ્ટતા…
નવી દિલ્હીઃ ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન (આઈઆરઈએફ) દ્વારા આગામી 30-31 ઑક્ટોબરના રોજ ભારત મંડપમ ખાતે ભારત ઈન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ (બીઆઈઆરસી)નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ પ્રેમ ગર્ગ પર અમુક વર્ગ તરફથી થઈ રહેલા આક્ષેપોની સ્પષ્ટતા કરતાં આજે…
- વેપાર

ભારત 257 ગિગા વૉટના ઉત્પાદન સાથે રિન્યુએબલ એનર્જીમાં ચોથા ક્રમાંકે
નવી દિલ્હીઃ ભારત 257 ગિગા વૉટ રિન્યુએબલ એનર્જીનાં ઉત્પાદન સાથે વિશ્વનો ચોથા ક્રમાંકનો દેશ બન્યો છે. વર્ષ 2014માં રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન 81 ગિગા વૉટનું થયું હતું. આમ ઉત્પાદનમાં ત્રણ ગણો ઉછાળો આવ્યો હોવાનું કેન્દ્રિય પ્રધાન પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું. અત્રે…









