- વેપાર
ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી અને વૈશ્વિક વેપારોમાં તણાવની સ્થિતિ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો 14 પૈસાનો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે રૂપિયો…
- વેપાર
સ્ટીલની માગ વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે
નવી દિલ્હીઃ આગામી વર્ષોમાં સરકારી માળખાકીય ખર્ચના ટેકે દેશમાં સ્ટીલની માગમાં વૃદ્ધિ દ્વીઅંકી સંખ્યામાં જળવાયેલી રહેશે, એમ સ્ટીલ ખાતાના કેન્દ્રીય પ્રધાન ભૂપથીરાજ શ્રીનિવાસ વર્માએ આજે જણાવ્યું હતું.સરકારના વડપણ હેઠળનાં પગલાંઓ માળખાકીય પ્રોજેક્ટોને વેગ આપ્યો હોવાથી સ્ટીલની વપરાશી માગમાં વૃદ્ધિ જળવાયેલી…
- વેપાર
કોપરનાં ખાણકામ અને સંશોધનોમાં રોકાણ આકર્ષવા નીતિવિષયક સુધારાની તાતી જરૂરઃ અહેવાલ
નવી દિલ્હીઃ દેશમાં કોપર (તાંબા)ના સંશોધનો અને ખનન ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે નીતિવિષયક સુધારાઓની તાતી આવશ્યકતા છે જેથી રોકાણકારને અનુકૂળ વળતરની સુનિશ્ચિતતા થાય અને રોકાણ પરત્વે આકર્ષણ વધે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય બાબત એ છે કે દેશ કોપરમાં…
- વેપાર
એપ્રિલથી ઑગસ્ટમાં કોલસાનું ઉત્પાદન સાધારણ ઘટીને 38.175 કરોડ ટન
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દેશમાં કોલસાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 38.4037 કરોડ ટન સામે સાધારણ 0.6 ટકા ઘટીને 38.175 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું સરકારે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલા કોલસાના કુલ…
- વેપાર
પાંખાં કામકાજે આયાતી તેલમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 17 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એકસચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટ ઘટી આવ્યાના નિર્દેશ હતા. આમ વિશ્વ બજારનાં મિશ્ર અહેવાલ ઉપરાંત…
- વેપાર
વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. 1106ની આગેકૂચ, ચાંદીમાં રૂ. 276નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના રેટકટના આશાવાદ સાથે સોનામામાં રોકાણકારોની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે…
- વેપાર
પાંખાં કામકાજે વિશ્વ બજારથી વિપરીત આરબીડી પામોલિનમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 40 રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિકમાં આજે ઈદ એ મિલાદની જાહેર રજાને કારણે બૅન્કો બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા…
- વેપાર
ખાંડમાં મર્યાદિત કામકાજે પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 10થી 44નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10…