- વેપાર

બીજા ત્રિમાસિકગાળામાં ઑટોમોબાઈલ નિકાસ 26 ટકા વધી
નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળામાં ખાસ કરીને પેસેન્જર વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોનું સૌથી વધુ શિપમેન્ટ થતાં ઑટોમોબાઈલની નિકાસમાં 26 ટકાનો ઉછાળો જોવા મળ્યો હોવાનું સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)એ એક યાદીમાં…
- વેપાર

ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો, પરંતુ અન્ય બજારમાં મજબૂત વલણ
કોલકતાઃ ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થયો છે, પરંતુ અમેરિકા સિવાયના અન્ય દેશો ખાતેનાં શિપમેન્ટમાં મજબૂત વલણ રહ્યું છે અને અગાઉના વૃદ્ધિદર કરતાં સારો વૃદ્ધિદર જોવા મળી રહ્યો હોવાનું અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે તેનાં ઑક્ટોબર મહિનાના અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલ…
- વેપાર

વૈશ્વિક સોનાએ 4300 ડૉલરની સપાટી કુદાવી અને ચાંદી 54 ડૉલર પર પહોંચી
સ્થાનિકમાં સોનું રૂ. 2113 ઝળક્યું, ચાંદી રૂ. 1147 વધી(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના માહોલ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4378 ડૉલર…
- વેપાર

તહેવારો ટાણે સાકરના ભાવમાં નોંધાયો ઘટાડો, જાણો રેટ કાર્ડ?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 3800થી 3830માં થયાના નિર્દેશો હોવાથી તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં…
- વેપાર

ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા સાથેનાં વેપાર કરાર અંગેના તણાવ ઉપરાંત વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા તૂટીને 88.01ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને…
- વેપાર

સપ્ટેમ્બરમાં વિવિધ તેલખોળની નિકાસમાં 40 ટકાનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગનાં અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા તાજેતરમાં સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં વિવિધ તેલખોળની નિકાસ સપ્ટેમ્બર, 2024નાં 2,13,744 ટન સામે 40 ટકા વધીને 2,99,252 ટનની સપાટીએ રહી છે, જ્યારે વર્તમાન…
- વેપાર

ચાંદી વધુ રૂ. 5917 તૂટી, સોનામાં રૂ. 757ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરની ચિંતા હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ…
- વેપાર

આઈએમએફ દ્વારા ભારતની વૃદ્ધિનો અંદાજમાં સુધારો, મજબૂત સ્થાનિક પરિબળોનો નિર્દેશઃ ગોયલ
નવી દિલ્હીઃ તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.6 ટકા કરવામાં આવ્યો છે, જે દેશનાં મજબૂત આર્થિક પરિબળો અને આર્થિક સ્થિતિસ્થાપકતાનો નિર્દેશ આપે છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ…
- વેપાર

ખાંડમાં માગ અને ગુણવત્તાનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. 3820થી 3850માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં માગ તથા માલની ગુણવત્તાનુસાર મિશ્ર…









