- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહ્યું હોવાના નિર્દેશ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 383.68 કરોડની વેચવાલી જળવાઈ રહી હોવાના અહેવાલો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર…
- વેપાર

વ્હાઈટ ગૂડ્સ માટેની પીએલઆઈ સ્કીમ હેઠળ ડીપીઆઈઆઈટીને રૂ. 1914 કરોડનાં રોકાણની 13 અરજી મળી
નવી દિલ્હીઃ વ્હાઈટ ગૂડ્સ માટેની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ રૂ. 1914 કરોડનાં રોકાણની બાંયધરી સાથેની કુલ 13 અરજીઓ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ને મળી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન રાઉન્ડમાં એરકન્ડિશનર અને…
- વેપાર

સરકારની રૂ. 45,000 કરોડની સ્કીમથી નિકાસને વેગ મળશે અને સ્પર્ધાત્મકતા વધશેઃ નિકાસકારો
નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે નિકાસકારો માટે મંજૂર કરેલી રૂ. 45,000 કરોડના યોજનાકીય ખર્ચ સાથેની સ્કીમથી ઉદ્યોગને પોસાણક્ષમ ફાઈનાન્સ ઉપલબ્ધ થવાની સાથે તેના અનુપાલનની જટીલતા ઘટશે અને બ્રાન્ડિંગ વચ્ચેના અંતરાયો દૂર કરવામાં સહાયક થશે, એમ નિકાસકારો જણાવે છે. નિકાસકારોના મતાનુસાર રૂ.…
- વેપાર

ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકણકારોની વેચવાલીનું દબાણ ઉપરાંત આજે ખાસ કરીને તેલ આયાત કરતી કંપનીઓની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો કોન્સોલિડેટ થઈને ગઈકાલના બંધ સામે છ પૈસાના ઘટાડા સાથે 88.68ના મથાળે…
- વેપાર

અમેરિકી દેવાની ચિંતા અને રેટકટના આશાવાદમાં વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચે, વિક્રમ સપાટીની નજીક પહોંચતી ચાંદી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉનનો અંત આવવાની સાથે દેવાના સ્તરમાં વધારો થવાની ચિંતા ઉપરાંત હવે અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાતો શરૂ થતાં ડેટાને ધ્યાનમાં લઈને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે…
- વેપાર

અમેરિકાના શટડાઉનના અંત માટેનાં મતદાન પૂર્વે વૈશ્વિક સોનામાં ટકેલું વલણ, ચાંદીમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં આજે ગવર્મેન્ટ શટડાઉનના અંત માટે થનારા મતદાન પૂર્વે લંડન ખાતે સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં…
- વેપાર

ડૉલર સામે રૂપિયો 12 પૈસા તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે…









