-  વેપાર

દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ, વેપાર શુષ્ક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 14 સેન્ટ ઘટી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંતે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર શુષ્ક રહેતાં દેશી-આયાતી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ…
 -  વેપાર

શણના વધતા ભાવ અંકુશમાં રાખવા સરકારે સ્ટોક મર્યાદા લાદીઃ મિલરોમાં રોષ
કોલકાતાઃ સ્થાનિક સ્તરે કાચા શણના વધતા ભાવને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે આજે ટ્રેડરો, બેલર્સો અને મિલરો પર મહત્તમ સ્ટોક મર્યાદા લાદવાનો ઓર્ડર જારી કર્યો છે. આ સંદર્ભે દ્દ્યોગિક વર્તુળોનું માનવું છે કે આ પગલાંથી ટૂંકા સમયગાળા માટે પુરવઠામાં વધારો જોવા…
 -  વેપાર

વિદેશી હૂંડિયામણની અનામત 39.6 કરોડ ડૉલર ઘટી…
મુંબઈઃ ગત તા. 19 સપ્ટેમ્બરનાં રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 39.6 કરોડ ડૉલર ઘટીને 702.57 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ તાજેતરની સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના…
 -  વેપાર

સોનામાં આભૂષણો માટેની માગ શુષ્ક, પરંતુ વધુ તેજીના આશાવાદે રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ…
અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 16-17 સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે શેષ વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025માં આર્થિક ડેટાઓને ધ્યાનમાં લઈને વધુ બે વખત વ્યાજદરમાં કપાતનાં સંકેતો આપતા વૈશ્વિક સોનામાં એકતરફી તેજીનો પવન ફૂંકાઈ…
 -  વેપાર

આયાતી તેલમાં ધીમો સુધારો, વેપાર છૂટાછવાયા…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 45 સેન્ટ વધી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 32 રિંગિટ વધી આવ્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ…
 -  વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપી રહેલી નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી તેમ જ વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવા છતાં આજે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે…
 
 








